• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર જિલ્લામાં ‘નો ડ્રગ્સ’ ડ્રાઈવ : મોટીખાવડી ગામની કરિયાણાની દુકાનમાં દરોડો, ગાંજાના જથ્થા સાથે બ…

satyasamachar by satyasamachar
May 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર જિલ્લામાં ‘નો ડ્રગ્સ’ ડ્રાઈવ : મોટીખાવડી ગામની કરિયાણાની દુકાનમાં દરોડો, ગાંજાના જથ્થા સાથે બ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

Jamnagar Drugs : જામનગર જિલ્લામાં ખાસ કરીને મેઘપર આસપાસના વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ અને સેવન અંગે પોલીસ તંત્ર દ્વારા ‘નો ડ્રગ્સ’ અંગે વિશેષ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમે મોટીખાવડી ગામ ખાતે અનાજ-કરિયાણાની દુકાનમાં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે માદક પદાર્થ સપ્લાય કરનાર એક આરોપી હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (આઈપીએસ) દ્વારા નશીલા માદક પદાર્થોના વેપાર અને સેવન ઉપર રોક લગાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની (આઈપીએસ) દ્વારા જિલ્લામાં નશાખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના સીધા માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ ટીમને ખાનગી બાતમી મળી હતી કે મોટીખાવડી ગામ ખાતે સમાજવાડી તરફ જવાના રસ્તા પર આવેલી “અમરેશ કિરાણા સ્ટોર” નામની દુકાનમાં ગાંજાનું છૂટક વેચાણ કરવામાં આવે છે.

જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા અમરેશકુમાર ભગવાનદાસ, (ઉંમર-વર્ષ 22, રહે-મોટીખાવડી ગામ) અને સુમીતકુમાર ભુપેન્દ્રસિંહ (ઉંમર-વર્ષ 21, રહે. બિહાર ગામના વતની, અને હાલ મોટીખાવડી ગામ)માં રહેતા બન્ને શખ્સોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો કુલ વજન 666 ગ્રામ, કિંમત રૂપિયા 33,300 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 34,540 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આ ગાંજો જામનગરના હરપાલસિંહ ચાવડા નામના શખ્સ કે જે પણ બિહારનો વતની છે, અને હાલ જામનગર રહે છે. જેના દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું, જે હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(બી) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં નશાકારક પદાર્થનું સેવન થઈ રહ્યું હોવાના અહેવાલને પગલે જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવ્યા બાદ એસ.ઓ.જી. અને મેઘપરની પોલીસ ટીમે છેલ્લા એક સપ્તાહ દરમિયાન ત્રણ સફળ દરોડા પાડ્યા છે, અને નશાકારક પદાર્થ વગરે કબજે કરી લઇ આરોપીઓને પકડી પાડ્યા છે. ઉપરાંત તેઓને આ જથ્થો સપ્લાય કરનારની શોધખોળ પણ ચલાવાઇ રહી છે. બે દરોડામાં ડ્રગ્સનું કનેક્શન પંજાબનું ખુલ્યું છે, જ્યારે નશાના કારોબારનું કનેક્શન પંજાબ રાજ્ય અને બિહારના રાજ્ય તરફનું ખુલ્યું છે.

Next Post
હવે ભગવંત માનના ખાસને ત્યાં ED ત્રાટકી, નોટો ભરેલા બેગ મળ્યા, દરોડાની કાર્યવાહી યથાવત્ | Punjab ED t…

હવે ભગવંત માનના ખાસને ત્યાં ED ત્રાટકી, નોટો ભરેલા બેગ મળ્યા, દરોડાની કાર્યવાહી યથાવત્ | Punjab ED t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In