• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જુદા જ…

satyasamachar by satyasamachar
April 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જુદા જ…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

Load More

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જિલ્લાની 6 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તા.26/04/2026ના રોજ યોજાનાર હોઈ જિલ્લા તંત્ર દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા વિવિધ મહત્વપૂર્ણ જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હથિયારબંધી ફરમાવવામાં આવી છે તેમજ પરવાનેદારોને હથિયારો જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, જાહેર સ્થળોએ હથિયાર સાથે સરઘસ, સભા કે ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મતદાનના દિવસે મતદાન મથકો અને આસપાસના વિસ્તારોમાં ખાસ પ્રતિબંધો લાગુ રહેશે. મતદાન મથકની અંદર તથા 100 મીટરના વિસ્તારમાં મોબાઈલ ફોન સહિતના કોમ્યુનિકેશન સાધનો લઈ જવા અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. તેમજ 200 મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર, પેમ્ફલેટ વિતરણ અને પ્રતિકો દર્શાવવાનો પણ પ્રતિબંધ રહેશે.

ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહનોની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે અને પરમિટ વગર કોઈ વાહનનો ઉપયોગ કરી શકાશે નહીં. ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રચાર માટે પૂર્વ મંજૂરી લેવી જરૂરી રહેશે તેમજ કેબલ નેટવર્ક અને મીડિયા સંસ્થાઓએ દૈનિક પ્રસારણનો રેકોર્ડ સબમિટ કરવાનો રહેશે.

જાહેર અથવા ખાનગી મિલકતો પર માલિકની મંજૂરી વિના બેનર, પોસ્ટર કે લખાણ કરવાનું મનાઈ કરવામાં આવ્યું છે. ચૂંટણીલક્ષી છાપકામમાં મુદ્રક અને પ્રકાશકની વિગતો દર્શાવવી ફરજિયાત રહેશે.

ચૂંટણી સમયગાળા દરમિયાન ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે (કેટલાક અપવાદો સિવાય). મતદાનના 48 કલાક પૂર્વે તથા મતગણતરીના દિવસે જિલ્લામાં ‘ડ્રાય ડે’ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દારૂના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ રહેશે.

જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને આ તમામ નિયમોનું પાલન કરી ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત બનાવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Next Post
જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ…

જામનગર નજીક હાઇવે રોડ પર બે જુદા બે વાહન અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા | 2 people includ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

Kheda BJP Internal Dispute : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે...

Read more

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In