• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જિલ્લામાં અતિ કુપોષિત ૧,૦૧૯ સહિત ૬,૪૬૭ બાળક કુપોષણનો શિકાર બન્યાં | 6 467 children including 1 019 s…

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જિલ્લામાં અતિ કુપોષિત ૧,૦૧૯ સહિત ૬,૪૬૭ બાળક કુપોષણનો શિકાર બન્યાં | 6 467 children including 1 019 s…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

કુપોષણ મુક્તિ અભિયાનો કાગળ પર જ રહી ગયાં

પોષક આહાર અને સારવારની ઝુંબેશો ચલાવવામાં આવતાં ૩,૩૨૮ બાળકોનો કુપોષિતમાંથી ઘટાડો નોંધવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર સહિત રાજ્ભરમાં બાળકોને કુપોષણથી મુક્ત કરવા
ચલાવવામાં આવતાં અભિયાનો કાગળ પર રહી જતાં હોય તેવી સ્થિતિનું નિર્માણ પ્રતિ વર્ષ
થતું રહે છે. ગાંધીનગર જિલ્લામાં અતિ જ કુપોષિત ૧
,૦૧૯ સહિત ૬,૪૬૭ બાળક
કુપોષણનો શિકાર હોવાનો આંકડો વિધાનસભામાં અપાયો છે. જોકે માતા અને બાળકને પોષક
આહાર અને સારવારની ઝુંબેશો ચલાવીને ૩
,૩૨૮
બાળકોને કુપોષણમાંથી મુક્ત પણ કરાયા હતાં.

વિધાનસભા પ્રશ્નોત્તરીમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી
દ્વારા જ ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં
સરકારી ચોપડે તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૬ની સ્થિતિએ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા
૬
,૪૬૭ નોંધવામાં
આવી છે. તેમાં સૌથી વધુ કુપોષિત બાળકો દહેગામ તાલુકામાં ૧
,૯૫૨, ગાંધીનગર
તાલુકામાં ૧
,૭૯૯, કલોલ તાલુકામાં ૧,૬૨૬ અને માણસા
તાલુકામાં ૧
,૦૯૦ શોધી
કાઢવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બાળકો પૈકી ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા ૫
,૪૪૮ અને અતિ ઓછું
વજન ધરાવતા બાળકોની સંખ્યા ૧
,૦૧૯
હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે છેલ્લા એક વર્ષ દરમિયાન જિલ્લાના તમામ આંગણવાડી
કેન્દ્રોમાં બાળકોને પોષણયુક્ત ફોર્ટીફાઇડ સુપોષિત આહાર આપીને તથા બાળકના જન્મ
પહેલાં માતાની કાળજી લઇને અને જન્મ પછીના પ્રથમ ૧ હજાર દિવસ સુધી ખાસ સુપોષિત આહાર
પૂરો પાડવા સહિતના પગલા લેવાયાના કારણે ૩
,૩૨૮
બાળકોને કુપોષણની સ્થિતિમાંથી બહાર લાવવામાં આવ્યા હતાં.

 જિલ્લાના ચારે તાલુકામાં અતિ કુપોષિત બાળકો મળી આવ્યાં

જિલ્લાના ચારે ચાર તાલુકામાં કુપોષિત બાળકો મળી આવ્યા છે.
તેમાં અતિ કુપોષિત બાળકોની સંખ્યા ૧
,૦૧૯
નોંધવામાં આવી છે. જેમાંથી દહેગામ તાલુકામાં ૩૩૭
, ગાંધીનગર તાલુકામાં ૨૮૧, કલોલ તાલુકામાં ૨૨૫ અને માણસા તાલુકામાં ૧૭૬ બાળકો અતિ
કુપોષિત મતલબ કે નિર્ધારિતની સામે અતિશય ઓછુ વજન ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે.

Next Post
સગીરે બાઈક દોડાવી ઉડાવ્યાઃ વૃધ્ધનું મોત, બાળકીને ઇજા | Bike a tori me a ssá: Emén chinnap mwán a mál…

સગીરે બાઈક દોડાવી ઉડાવ્યાઃ વૃધ્ધનું મોત, બાળકીને ઇજા | Bike a tori me a ssá: Emén chinnap mwán a mál...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In