• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2…

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

ધો. ૧૨ બાદ અંડર ગ્રેજ્યુએશન માટે

પ્રવેશનો બીજો તબક્કો ૧૦ જુનથી ૧૩ જુન દરમિયાન પ્રવેશ કન્ફોર્મ કરાવી શકશે

ભાવનગર –  યુનિવર્સિટીમાં
પ્રવેશ મેળવવા કોમન એડમીશન પ્રોસેસ જીકાસ અમલી છે. ત્યારે પ્રથમ તબક્કામાં ૧૩૦૦૦
રજીસ્ટ્રેશન થવા પામ્યું છે. જે ગત વર્ષની સરખામણીએ ૪૦૦૦નો વધારો જણાય છે. જ્યારે
પ્રવેશ કન્ફોર્મ માટે છેલ્લો દિવસ હોય અત્યાર સુધીમાં ૨૨૦૦ જેટલા પ્રવેશ કન્ફર્મ
થયા હોવાનું જણાયું છે. જ્યારે માહિતી મેળવવા આ વર્ષથી એ.આઈ. એજન્ટની સુવિધા
ઉપલબ્ધ કરાઈ છે.

ધો. ૧૨ બાદ એજી. ગ્રેજ્યુએશન માટે કોલેજમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા હાલ
શરૃ થઈ ચુકી છે. જેમાં કોમન એડમિશન પ્રોસેસ જીકાસ હેઠળ ૫-૫થી ૨૮-૫ ૨૨ દિવસ માટે
રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડમાં ૭-૫થી ૨૮-૫ દરમિયાન અને બીજા રાઉન્ડમાં
૩૦-૫ થી ૬-૬ના સમય કાળમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જ્યારે હાલ એમ.કે.
ભાવનગર યુનિવર્સિટી માટે કુલ ૧૪૮૮૬ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાયું છે. જોકે આજ
સમયગાળામાં ગત વર્ષે ૯૦૦૦ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન નોંધાયેલ જે ગત વર્ષની
સરખામણીએ ચાર હજાર જેટલા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન વધુ નોંધાયું હતું. જ્યારે
પ્રથમ રાઉન્ડમાં ૨૫૪૦ પ્રવેશ હાલ કન્ફોર્મ થયા છે. જ્યારે બીજા રાઉન્ડમાં આગામી
તા. ૧૦-૬ થી ૧૩-૬ દરમ્યાન પ્રવેશ કન્ફોર્મ કરવાનું રહેશે. આમ આ વર્ષે યુનિવર્સિટી
દ્વારા વિદ્યાર્થી લક્ષી મોટીવેશન
, વેલકમ, સ્વદેશી,
સ્વચ્છભારત સહિતના કાર્યક્રમોની અસર વર્તાઈ હોય તેવી પણ ચર્ચા જાગી
છે.

જીકાસ પોર્ટલ પર એ.આઈ. એજન્ટની સુવિધા અપાઈ

ધો. ૧૨ પાસ થયેલ વિદ્યાર્થી પ્રથમવાર જીકાસનું ફોર્મ ભરતા હોય વિવિધ
સેમીનારની સાથે આ વર્ષે વિદ્યાર્થીની યોગ્ય 
માર્ગદર્શન મળી રહે તે અને વિદ્યાર્થીની સરળતા માટે જીકાસ પોર્ટલ પર નવી
એ.આઈ. એજન્ટ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેના દ્વારા સરકારી કે ખાનગી યુનિવર્સિટી કે
તેમને સંલગ્ન કોઈપણ કોલેજની માહિતી
, કટઓફ અને અન્ય જરૃરી વિગતો પણ
સરળતાથી મેળવી શકાય છે.

Next Post
NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec…

NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In