• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જૂનાગઢ મનપાનો મોટો છબરડો: વસ્તી ગણતરીની કામગીરી માટે ખાનગી સ્કૂલના શિક્ષકોને આદેશ, સરકારી નિયમો નેવે…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જૂનાગઢ મનપાનો મોટો છબરડો: વસ્તી ગણતરીની કામગીરી માટે ખાનગી સ્કૂલના શિક્ષકોને આદેશ, સરકારી નિયમો નેવે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

Load More

Junagadh Municipal Corporation Blunder: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ ઓફિસર અને નાયબ કમિશનર દ્વારા વસતી ગણતરી-2027ની કામગીરી માટે 482 જેટલા શિક્ષકોને આદેશ કરવામાં આવ્યા છે. જેમાં 56 જેટલા ખાનગી શિક્ષકોને ગણતરીદાર તરીકે આદેશ કરી તેમની યાદી જાહેર કરવામાં આવી હતી. 

જૂનાગઢ મનપાનો મોટો છબરડો: વસ્તી ગણતરીની કામગીરી માટે ખાનગી સ્કૂલના શિક્ષકોને આદેશ, સરકારી નિયમો નેવે 2 - image

આગામી સમયમાં શરૂ થવા જઈ રહેલી વસ્તી ગણતરી-2027ની શરૂઆતમાં જ મહાનગર પાલિકા જૂનાગઢ દ્વારા મોટો છબરડો કરવામાં આવ્યો છે. જેમાં વસ્તી ગણતરી કચેરીના નાયબ નિયામકના પત્રના મુદ્દા 2માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સદર કામગીરી માટે માત્ર સરકારી કર્મચારીઓને જ કામગીરી સોંપવાની રહેશે. જો કે, જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ગણતરીદાર અને સુપરવાઈઝરના કરવામાં આવેલા આદેશમાં ઘણા ખાનગી શાળાના શિક્ષકોના નામનો સમાવેશ કરાયો છે.

વસતિ ગણતરી-2027 અન્વયે સુપરવાઈઝરો/ગણતરીદારોની નિમણૂક બાબતે સંયુકત નિયામક, વસતી ગણતરી કચેરી ગાંધીનગરના પત્ર દ્વારા વસતી ગણતરીની પૂર્વ તૈયારી રૂપે જૂનાગઢ મહાનગર પાલિકા કક્ષાએ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ચાર્જ અધિકારીઓ દ્વારા 26 ડિસેમ્બર, 2026થી પોતાના તાબા હેઠળની ક્ષેત્રીય કામગીરી અને માહિતી એકત્રિત કરવા અર્થે સુપરવાઈઝરો/ગણતરીદારોની નિમણૂક કરવાની થાય છે.

સરકારની સૂચનાને અનુસંધાને કર્મચારીઓની સુપરવાઈઝર, ગણતરીદાર તરીકે નિમણૂક હુકમ કરવામાં આવી છે, જેઓના વિસ્તારની ફાળવણી (બ્લોક) તથા તાલીમ અને અન્ય બાબતોની જાણ હવે પછી કરવામાં આવશે. 

આ પણ વાંચો: વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ

શિક્ષકોને કરવામાં આવેલા આદેશમાં ખાનગી સ્કૂલના શિક્ષક-કર્મચારી ગમે ત્યારે નોકરી છોડી શકે છે. તેમજ તેના દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં ન આવે તો એના માટે જવાબદાર કોણ રહેશે? શરૂઆતના તબક્કે જ મહાનગર પાલિકાના અધિકારી દ્વારા આ રીતે છબરડો જોવા મળે છે તો સંપૂર્ણ વસ્તી ગણતરી નિર્વિઘ્ને સંતોષકારક રીતે પૂર્ણ થશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

Next Post
VIDEO | PBKSની માલિક પ્રીતિ ઝિન્ટા અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના શરણે, સ્થાનિકો સાથે હોંશથી ફોટો પ…

VIDEO | PBKSની માલિક પ્રીતિ ઝિન્ટા અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના શરણે, સ્થાનિકો સાથે હોંશથી ફોટો પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

પશ્વિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિ-મોડલિંગ સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કાર્ય માટે આવતીકાલથી ટ્રાફિક અને પાવર બ્લોક...

Read more

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

NEET-UG રિ-એક્ઝામ : ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ | DGP G S Malik appointed IGP Makrand c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In