• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર, વડોદરાના ચાર વિદ્યાર્થીઓ દેશના ટોપ-૧૦૦૦માં | 4 students from vadodara …

satyasamachar by satyasamachar
June 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર, વડોદરાના ચાર વિદ્યાર્થીઓ દેશના ટોપ-૧૦૦૦માં | 4 students from vadodara …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

વડોદરાઃ આઈઆઈટી સહિતની જાણીતી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું હતું.આ પરિણામમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૧૦૦૦ વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વડોદરાના ટોપર્સમાં છોકરાઓ કરતા છોકરીઓનો દબદબો જોવા મળ્યો છે.એક અંદાજ પ્રમાણે ૭૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ જેઈઈ- મેઈન્સ બાદ એડવાન્સની પરીક્ષા આપી હતી અને આ પૈકીના ૧૦૦થી વધુ  વિદ્યાર્થીઓ આઈઆઈટી માટે ક્વોલિફાય થયા હોવાનું અનુમાન છે.કારણકે જનરલ કેટેગરી માટે કટ ઓફ ૯૨ માર્કસ, એસસીએસટી માટે ૪૬ માર્કસ અને ઈડબલ્યુએસ તથા ઓબીસી માટે ૮૨ માર્કસ છે.

એઆઈનો વધારે પડતો હાઈપ ઉભો કરાયો છે

ચેન્નાઈની આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા છે.મને લાગે છે કે, એઆઈનો વધારે પડતો હાઈપ ઉભો કરવામાં  આવ્યો છે.એઆઈના કારણે આઈટી સેકટરની ઘણી નોકરીઓ છીનવાઈ જશે તેવું અત્યારે કહેવું વધારે પડતું છે.રિઝલ્ટ અપેક્ષા પ્રમાણે જ આવ્યું છે.

દેવ પ્રજાપતિ, એઆઈઆર ૧૭૪

ધાર્યું હતું તે જ પ્રમાણે પરિણામ આવ્યું

જેઈઈ મેઈન્સમાં મારુ પરિણામ થોડું ઓછું આવ્યું હતું પણ શિક્ષકોની મદદથી આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો હતો.કેમેસ્ટ્રીના કેટલાક ચેપ્ટર મને વધારે ગમતા હતા અને તેના પર વધારે ધ્યાન આપ્યું હતું.મેં ધાર્યું હતું તે પ્રમાણે જ પરિણામ આવ્યું છે.કોમપ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે.

પ્રાંશુ ગુપ્તા, એઆઈઆર ૨૭૪

૬ મહિનાથી રોજના એક લેખે પેપર સોલ્વ કરતો હતો 

મને પહેલેથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં રસ છે.હું પરીક્ષાની તૈયારીના ભાગરુપે છેલ્લા ૬ મહિનાથી રોજના એક લેખે પેપર સોલ્વ કરતો હતો અને તેનાથી મને ઘણી મદદ મળી છે.પરીક્ષાના થોડા દિવસ પહેલા તો રોજ ૬ કલાક પેપર સોલ્વ કરવામાં જતા હતા.

વેદાંત દેશમાને, એઆઈઆર ૬૨૬

સોશ્યલ મીડિયાનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો

રોજ આઠથી દસ કલાક પરીક્ષાની તૈયારી કરતો હતો.જે પ્રશ્નો અઘરા લાગતા હતા તેની વધારે પ્રેક્ટિસ કરી હતી.સંગીતનો શોખ છે.કી બોર્ડ અને ગીટાર વગાડવાનું ગમે છે.બે વર્ષ સોશ્યલ મીડિયાનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો હતો.

જૈનમ શાહ, એઆઈઆર ૯૨૬

ટેસ્ટ અને રિવિઝન પર ફોકસ કર્યું

છેલ્લા બે મહિનામાં ટેસ્ટ આપવા પર અને રિવિઝન કરવા પર ફોકસ કર્યું હતું.રોજ આઠથી દસ કલાકવાંચતો હતો અને સાથે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે તે માટે મેડિટેશન પણ કરતો હતો.કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે.

હિતવ પટેલ, એઆઈઆર ૧૧૮૧

છેલ્લી ઘડીએ રિવિઝન  માટે નોટ્સ બનાવી હતી

દરેક સપ્તાહનો મારો ટાર્ગેટ નક્કી હતો અને તે પ્રમાણે જ વાંચતો હતો.દરેક સપ્તાહે એક ટેસ્ટ પણ આપતો હતો.છેલ્લી ઘડીએ રિવિઝન માટે નોટ્સ બનાવી હતી.મારા માતા પિતા ડોકટર છે પણ મને પહેલેથી જ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો હતો.

વાત્સલ્ય સોની, એઆઈઆર ૧૨૮૬

Next Post
અણખોલ પાસેના રહીશોને પીવાનું પાણી નહી મળતા વુડામાં મોરચો | Residents of a society near Ankhol stage …

અણખોલ પાસેના રહીશોને પીવાનું પાણી નહી મળતા વુડામાં મોરચો | Residents of a society near Ankhol stage ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In