• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ | rahul gandhi qu…

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ | rahul gandhi qu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

Load More

 તસ્વીર IANS

India US Trade Deal : ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર સરકારને 5 તીખા સવાલો પૂછ્યા છે. ગાંધીએ કહ્યું કે, “યુએસ ટ્રેડ ડીલના નામે આપણે ભારતના ખેડૂતો સાથે વિશ્વાસઘાત થતો જોઈ રહ્યા છીએ.”

રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ખેડૂતોને આ મુદ્દે સ્પષ્ટતા મળવી જ જોઈએ. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, શું આપણે કોઈ બીજા દેશને ભારતની ખેતી પર લાંબા ગાળા માટે પકડ જમાવવા દઈ રહ્યા છીએ?

આ પણ વાંચો : ઈરાનની મોટી જાહેરાત, અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા તૈયાર પરંતુ ખામેનાઈએ મૂકી એક શરત!

રાહુલ ગાંધીના 5 મુખ્ય સવાલો:

1. પશુ આહાર અને દૂધ ઉત્પાદન: DDG (ડ્રાઈડ ડિસ્ટિલર્સ ગ્રેન્સ) આયાત કરવાનો ખરેખર અર્થ શું છે? શું તેનો અર્થ એ છે કે, ભારતીય પશુઓને અમેરિકાના જીનેટિકલી મોડિફાઈડ (GM) મકાઈમાંથી બનેલો ખોરાક ખવડાવવામાં આવશે? શું આનાથી આપણું ડેરી ક્ષેત્ર અમેરિકા પર નિર્ભર નહીં થઈ જાય?

2. સોયા ખેડૂતોનું ભાવિ: જો આપણે જીનેટિકલી મોડિફાઈડ સોયા તેલની આયાતને મંજૂરી આપીએ, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના સોયા ખેડૂતોનું શું થશે? તેઓ ભાવમાં આવનારા કડાકાને કેવી રીતે સહન કરશે?

3. કઠોળ અને અન્ય પાકો: જ્યારે તમે ‘વધારાની પેદાશ’ની વાત કરો છો, ત્યારે તેમાં કઈ વસ્તુઓ સામેલ છે? શું આ ભવિષ્યમાં કઠોળ અને અન્ય પાકો માટે અમેરિકાના દબાણ સામે દરવાજા ખોલવાનો સંકેત છે?

4. MSP અને સરકારી ખરીદી: બિન-વ્યાપારી અવરોધો (Non-trade barriers) દૂર કરવાનો અર્થ શું છે? શું ભવિષ્યમાં ભારત પર GM પાકો અંગેના કડક નિયમો હળવા કરવા અથવા MSP (ટેકાના ભાવ) અને બોનસ ઘટાડવાનું દબાણ કરવામાં આવશે?

5. ભવિષ્યની સુરક્ષા: એકવાર આ દરવાજો ખુલી જશે, પછી દર વર્ષે તેને વધુ ખુલતો કેવી રીતે રોકી શકાશે? શું આ રોકવા માટે કોઈ યોજના છે, કે પછી દર વખતે નવી નવી ખેતી પેદાશોને સોદાબાજી માટે ટેબલ પર મૂકવામાં આવશે?

સંસદમાં પણ કર્યા હતા આકરા પ્રહાર

રાહુલ ગાંધીએ સંસદમાં પણ આક્ષેપ કર્યો હતો કે, સરકારે દબાણમાં આવીને ખેડૂતોની મહેનત અને લોહી-પરસેવાથી કમાયેલો કોળીયો પણ છીનવી લીધો છે. “સરકાર ગભરાયેલી છે. જે ટ્રેડ ડીલ ચાર મહિનાથી અટકેલી હતી, તેમાં કોઈ જ ફેરફાર નહી આવતા છેવટે હસ્તાક્ષર કરવા માટે મજબુર બની છે. કેન્દ્ર સરકાર પર ભારે દબાણ છે અને તેમની છબીનો જે ફુગ્ગો હજારો કરોડો ખર્ચીને બનાવાયો હતો, તે હવે ફૂટી શકે છે.”

Next Post
પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ભારત! દાયકાઓ બાદ આ યોજના પર ફરી શરૂ થશે કામ | India Revives…

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ભારત! દાયકાઓ બાદ આ યોજના પર ફરી શરૂ થશે કામ | India Revives...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
યુવકનું અપહરણ કરી માર મારી કપડા ઉતારી નગ્ન વીડિયો ઉતાર્યો | A young man was kidnapped beaten strippe…
GUJARAT

વડોદરા, મિત્રનો પડાવી લીધેલો મોબાઇલ ફોન પરત માગતા યુવક પર છ આરોપીઓ તૂટી પડયા હતા. યુવકનું ટુ વ્હિલર  પર અને...

Read more

TMC સાથે મોટો ખેલ ! 100 કાઉન્સિલરોના રાજીનામા, મમતાના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે BJPની બેઠકમાં પહ…

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In