• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! | Assam Exit Po…

satyasamachar by satyasamachar
April 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! | Assam Exit Po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assam Exit Poll 2026: અસમમાં એક્ઝિટ પોલના આંકડાઓએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. એક્સિસ માય ઇન્ડિયાના સર્વે અનુસાર, હિમંતા બિશ્વા સરમાએ અસમમાં મોટો ઉલટફેર કર્યો હોય તેમ જણાય છે. જે રાજ્યમાં મુસ્લિમ વસ્તી લગભગ 38% છે, ત્યાં ભાજપ 48થી 50 ટકા જેટલો જંગી વોટ શેર હાંસલ કરે તેવા સંકેતો મળી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આટલો મોટો વોટ શેર મેળવવો એ વિપક્ષ માટે ખતરાની ઘંટડી સમાન છે, કારણ કે જ્યારે કોઈ પક્ષ 50 ટકા મતો મેળવે છે ત્યારે વિપક્ષી એકતાનું કોઈ મહત્ત્વ રહેતું નથી.

ભાજપના વોટ શેરમાં ઐતિહાસિક ઉછાળો આવવાની શક્યતા

સરવેના આંકડા દર્શાવે છે કે ભાજપના વોટ શેરમાં 2021ની સરખામણીએ મોટો ઉછાળો આવી શકે છે. 2021માં ભાજપનો વોટ શેર 33.21% હતો, જે આ વખતે વધીને 46.1%થી 48% સુધી પહોંચી શકે છે. જોકે, મુસ્લિમ બહુલ વિસ્તારોમાં હજુ પણ ગૌરવ ગોગોઈ લોકપ્રિય ચહેરો છે, જ્યાં 73.7% મુસ્લિમો તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે, જ્યારે માત્ર 15.2% મુસ્લિમો જ હિમંતા બિશ્વા સરમાને પસંદ કરે છે. તેમ છતાં, સરવે મુજબ કોંગ્રેસ 38 ટકા મતો પર અટકી શકે છે, જે સૂચવે છે કે તમામ મુસ્લિમ મતો કોંગ્રેસને મળ્યા નથી.

આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા

હિમંતા બિશ્વા સરમાની સફળ વ્યૂહરચના અને સુરક્ષાનો વિશ્વાસ

હિમંતા બિશ્વા સરમાની આ સફળતા પાછળ તેમની વ્યૂહરચના જવાબદાર માનવામાં આવે છે. તેમણે સ્વદેશી સમુદાયોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો ‘નિજુત મોઈના યોજના’, અને ‘ઓરુનોડોઈ’  જેવી કલ્યાણકારી યોજનાઓ દ્વારા મહિલાઓ સુધી સીધી પહોંચ બનાવી છે. આ ઉપરાંત, બાળ લગ્ન વિરુદ્ધ કડક કાર્યવાહી અને મદરેસાઓને શાળાઓમાં ફેરવવા જેવા નિર્ણયો દ્વારા તેમણે એક તરફ ધ્રુવીકરણ અને બીજી તરફ પ્રગતિની રાજનીતિને સાથે ચલાવી છે. આ તમામ પરિબળોને કારણે હિમંતા બિશ્વા સરમા ‘પૂર્વોત્તરના ચાણક્ય’ તરીકે ઉભરી આવ્યા છે.

જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના : ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત | Tragic accident in D…

VIDEO: અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ નજીક કાર ડિવાઈડર કૂદી વૈભવી કાર સાથે ભટકાઈ | Ahmedabad Acciden…

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ | …

Load More

Next Post
હું 1984થી ચૂંટણી લડું છું પણ આ વખતે…’ પરિણામ અગાઉ મમતાના નિવેદને ચર્ચા જગાવી | West bengal electi…

હું 1984થી ચૂંટણી લડું છું પણ આ વખતે...' પરિણામ અગાઉ મમતાના નિવેદને ચર્ચા જગાવી | West bengal electi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના : ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત | Tragic accident in D…

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના : ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત | Tragic accident in D…

VIDEO: અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ નજીક કાર ડિવાઈડર કૂદી વૈભવી કાર સાથે ભટકાઈ | Ahmedabad Acciden…

VIDEO: અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ નજીક કાર ડિવાઈડર કૂદી વૈભવી કાર સાથે ભટકાઈ | Ahmedabad Acciden…

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ | …

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ | …

અમદાવાદ: વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા | Ahm…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના : ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત | Tragic accident in D…
GUJARAT

Jamnagar : જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આજે વહેલી સવારે અંદાજે સાડા આઠ વાગ્યાના અરસામાં એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી,...

Read more

VIDEO: અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ નજીક કાર ડિવાઈડર કૂદી વૈભવી કાર સાથે ભટકાઈ | Ahmedabad Acciden…

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ | …

અમદાવાદ: વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા | Ahm…

ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, ચોથી મેથી 35 દિવસનું વેકેશન રહેશે | Gujarat Declares Summer Va…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In