• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

Load More

 અમદાવાદ, શનિવાર

વટવા જીઆઇડીસી રોડ ઉપર પૂરઝડપે  જતી કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કરના કારણે કાર ચાલક યુવકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ દોડતી થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીને  સાસરીમાં લેવા યુવક જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. જો કે પરિવારજનોએ આ અંગે પોલીસ ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો હતો.

વટવામાં પૂરઝડપે જતી કાર ધાડાકાભેર અથડાઈ, ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં પોલીસ દોડતી થઇ  આ અંગે પરિવારજનાએ ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો 

ગાંધીનગર માણસા તાલુકાના ગામમાં રહેતા યુવક પત્નીને સાસરીમાં જતા હતા. ગઇકાલે મોડી રાતે કાર લઇને પૂરઝડપે જશોદાનગરથી હાથીજણ રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડ પર આવેલી એક કંપનીના મુખ્ય ગેટ પાસેના બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. 

જેના કારણે માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન  ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે તપાસ કરતા યુવકે સાસરે જતા હતા. સમયે અકસ્માત સર્જાયો હતો. જો કે  સીસીટીવી ફૂટેજથી તપાસ કરતાં કાર ૬૦ની સ્પીડે જતી હતી.

Next Post
નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…

નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

रोरिंग स्टार श्रीमुरली की बहुप्रतीक्षित एक्शन एंटरटेनर फिल्म ‘PARAAK’ का ऑफिशियल टीज़र 13 जुलाई को रिलीज़ किया गया, जिससे देश...

Read more

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In