• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઝેરી મધમાખીના ઝુંડનો 5 લોકો પર હુમલો : 108ના EMTને પણ ડંખ માર્યા | Swarm of venomous bees attacks 5 …

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઝેરી મધમાખીના ઝુંડનો 5 લોકો પર હુમલો : 108ના EMTને પણ ડંખ માર્યા | Swarm of venomous bees attacks 5 …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી | New Labor Code How Yo…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

Load More

પોરબંદર નજીક બખરલા વાડી વિસ્તારનો બનાવ મધમાખીથી બચવા માટે પાણીની કુંડીમાં પડયા છતાં પણ પીછો ના છોડયો, છ જેટલા પશુઓ પણ ઝપટે ચડયા

પોરબંદર,  : પોરબંદરના બખરલાના વાડી વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડે હુમલા કરતા વૃધ્ધ અને વૃધ્ધાને સારવાર માટે પોરબંદર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધાની હાલત ગંભીર ગણાવાઈ હતી. વળી, તેમને સારવાર માટે લેવા ગયેલા 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સનાં ઇ.એમ.ટી. ઉપર પણ મધમાખીઓએ હુમલો કરીને ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે.

પોરબંદરના બખરલા અને બોરીચા વચ્ચેના વાડી વિસ્તારમાં ઝેરી મધમાખી રીતસરનો આતંક અને તાંડવ મચાવ્યા હતા. વાડીમાં ઝેરી મધમાખીનું ઝુંડ અચાનક ઉડવા લાગ્યું હતું અને વાડીમાં કામ કરી રહેલા વેજીબેન કેશુભાઈ કેશવાલા નામના ૬૫ વર્ષના વૃદ્ધા ઉપર ઘાતક હુમલો કરી દીધો હતો. જેથી બચવા માટે તેઓ પાણીની કુંડીમાં પડી ગયા હતા તેમ છતાં પણ મધમાખીઓ હુમલો કરતી રહી હતી. એટલું જ નહીં, નજીકમાં સવદાસભાઈ ખૂંટી નામના 75 વર્ષના વૃદ્ધ કામ કરતા હતા તેમના ઉપર પણ મધમાખીએ હુમલો કરી દીધો હતો. 

જે અંગે ઈમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને બન્નેને સારવાર માટે પોરબંદર લવાતા હતા ત્યારે અચાનક જ વૃધ્ધાના કપડાંમાંથી મધમાખીઓ બહાર આવવા લાગી હતી અને ઇ.એમ.ટી. કુલદીપ ચાવડા ઉપર પણ હુમલો કરી દીધો હતો. તેથી પાયલોટે ફુલ સ્પીડમાં 108 ચલાવીને હોસ્પિટલે પહોંચાડી દીધી હતી અને ઘવાયેલા વૃદ્ધા વેજીબેન તથા વૃદ્ધ સવદાસભાઇની સારવાર ચાલુ કરાવી દીધી હતી. જ્યારે ઈ.એમ.ટી. કુલદીપ ચાવડાને પણ ઉલટીઓ થવા લાગતા તેમને પણ સારવાર આપવામાં આવી હતી. અહીં વાડી વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડે અન્ય ત્રણ-ચાર લોકોને પણ ડંખ દીધા હતા, પરંતુ વધારે ઈજા થઈ નહીં હોવાથી સારવાર લેવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું છે. વળી, અહીં ગાય, ભેંસ સહિત છ જેટલા પશુઓને પણ ડંખ મારી દીધાનું બહાર આવ્યું છે.

Next Post
વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી | New Labor Code How Yo…

નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી | New Labor Code How Yo…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નવા લેબર કોડથી પગારદારોને ઝટકો, ચાલુ મહિનાથી ઇન હેન્ડ સેલરી ઘટશે, સમજો ગણતરી | New Labor Code How Yo…
GUJARAT

New Labor Code 2026: કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે નવા લેબર કોડ હેઠળ મોટા...

Read more

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In