• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથ…

satyasamachar by satyasamachar
May 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓ હેરાન નારેશ્વર-પાલેજ રોડની ઓવરલોડ રેતીના ડમ્પરોના કારણે ખરાબ હાલત |…

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…

ટ્રેક્ટરના પૈંડા ફરી વળતા મોપેડ ચાલકને ગંભીર ઇજા | Moped driver seriously injured after being hit by…

Load More

વડોદરાઃ સોશ્યલ મીડિયાને કારણે ટીનેજર્સ પર આડઅસર થતી હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે છાણીમાં રોકડ અને મોબાઇલ લઇ ગુમ થયેલા વિદ્યાર્થીનો પંદર દિવસ પછી પણ કોઇ પત્તો નહિ લાગતાં પરિવાર અને પોલીસની ચિંતા વધી છે.આવી જ રીતે હરણીની ધોરણ-૮ની એક વિદ્યાર્થિની બીજીવાર પલાયન થઇ જતાં હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.

ફતેગંજની હોટલમાં નોકરી કરતી મહિલાએ તેના સંબંધીને મકાન લેવા માટે રૃ.૭૦ હજાર તિજોરીમાં મુક્યા હતા.જેમાંથી રૃ.૫૫ હજાર તેમજ મોબાઇલ લઇને તેમનો ધોરણ-૮માં અભ્યાસ કરતો પુત્ર ગઇ તા.૯મી મે એ ફરાર થઇ ગયો હતો.વિદ્યાર્થી તેના મિત્રની બાઇક પર લિફ્ટ લઇ છાણી રેલવે સ્ટેશને ગયો હતો.

વિદ્યાર્થીએ જતાંજતાં તેના  મિત્રને મુંબઇ ખાતે કપડાં લઇને એક અઠવાડિયામાં આવીશ તેમ કહ્યું હતું.પરંતુ ત્યારબાદ તેનો હજી પત્તો નથી અને મોબાઇલ પણ બંધ થઇ ગયો છે.મોબાઇલ બંધ કરતા પહેલાં વિદ્યાર્થીએ સોશ્યલ મીડિયા પર ઘણાં મિત્રોને અનફોલો પણ કરી દીધા હતા.

ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથી 2 - imageઉપરોક્ત બનાવ બાદ હરણીની સગીરા ઘરમાંથી  બીજીવાર પલાયન થઇ જવાનો બનાવ બનતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.૧૪વર્ષની સગીરા ધોરણ-૮માં ભણતી હોવાની અને મોબાઇલ  પણ મૂકીને ગઇ હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.હરણીના પીઆઇ એસવી વસાવાએ કહ્યું હતું કે,અમારી ટીમો સીસીટીવી ફૂટેજ તેમજ સગીરાના સંપર્કોની તપાસ કરી રહી છે.તેને ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકાછે.

17 વર્ષની સગીરાએ 23વર્ષના યુવક સાથે લગ્નની જિદ પકડી

ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથી 3 - imageશહેરના પૂર્વ વિસ્તારમાં એક સગીરાએ લગ્નની જિદ કરીને પરિવારને પરેશાન કરી દેતાં આખરે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

૧૭વર્ષની સગીરા અભ્યાસને બદલે સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતી હતી અને તેનાથી છ વર્ષ મોટી ઉંમરના યુવકના પ્રેમમાં ફસાઇ હતી.પરિવારને જાણ થતાં તેમણે સગીરાને સમજાવી હતી.પરંતુ તે કોઇનું માનવા તૈયાર નહતી અને અભ્યાસ પર પણ ધ્યાન આપતી નહતી.

સગીરાએ યુવક સાથે લગ્ન કરવાની જિદ પકડતાં અને ધમકીઓ આપવા માંડતા આખરે પરિવારે અભયમની મદદ લીધી હતી. ટીમે સગીરાનું કાઉન્સેલિંગકરી સમજાવતાં આખરે તેણે પોતાની જિદ છોડી હતી અને કારકિર્દી ઘડવા તૈયાર થઇ હતી.

Next Post
અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓ હેરાન નારેશ્વર-પાલેજ રોડની ઓવરલોડ રેતીના ડમ્પરોના કારણે ખરાબ હાલત |…

નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓ હેરાન નારેશ્વર-પાલેજ રોડની ઓવરલોડ રેતીના ડમ્પરોના કારણે ખરાબ હાલત |…

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…

ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથ…

ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથ…

ટ્રેક્ટરના પૈંડા ફરી વળતા મોપેડ ચાલકને ગંભીર ઇજા | Moped driver seriously injured after being hit by…

ટ્રેક્ટરના પૈંડા ફરી વળતા મોપેડ ચાલકને ગંભીર ઇજા | Moped driver seriously injured after being hit by…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નર્મદા સ્નાન માટે જતા શ્રધ્ધાળુઓ હેરાન નારેશ્વર-પાલેજ રોડની ઓવરલોડ રેતીના ડમ્પરોના કારણે ખરાબ હાલત |…
GUJARAT

વડોદરા, તા.25 વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઇવેથી પવિત્ર યાત્રાધામ નારેશ્વરને જોડતા સ્ટેટ હાઇવેની હાલત ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે...

Read more

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…

ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથ…

ટ્રેક્ટરના પૈંડા ફરી વળતા મોપેડ ચાલકને ગંભીર ઇજા | Moped driver seriously injured after being hit by…

લાલુ સિન્ધી ગેંગના નાણાંકીય વ્યવહારોની તપાસ શરૃ | Investigation into financial transactions of Lalu …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In