• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટીપી સ્કીમ 1 માં આવેલી 20 દુકાનો તોડીને 50 ફૂટનો રસ્તો ખુલ્લો કરાયો | 20 shops in TP Scheme 1 were d…

satyasamachar by satyasamachar
January 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટીપી સ્કીમ 1 માં આવેલી 20 દુકાનો તોડીને 50 ફૂટનો રસ્તો ખુલ્લો કરાયો | 20 shops in TP Scheme 1 were d…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

Load More

– કરમસદ-આણંદ મનપાના એસ્ટેટ વિભાગ કાર્યવાહી 

– મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા ૧૮મી ડિસેમ્બરના રોજ નોટિસ આપવામાં આવી હતી

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના ટીપી સ્કીમ નંબર-૧માં રોડ કપાતમાં આવતી ૨૦ જેટલી દુકાનોના બાંધકામ તોડી પાડીને ૫૦ ફૂટ પહોળો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ કામગીરીથી વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે. મનપા દ્વારા આ દબાણો દૂર કરવા માટે ગત તા. ૧૮મી ડિસેમ્બરના રોજ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ બુધવારે સવારે કાફલા સાથે મેદાને ઉતરી હતી. ટીપી સ્કીમ ૧માં મહાત્મા ગાંધી સર્કલથી ટૂંકી ગલીના નાકા સુધીના વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નંબર ૧૦૯/૧, ૧૦૯/૨ અને ૧૦૮ પૈકી રોડની કપાતમાં આવતા ગેરકાયદેસર બાંધકામો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. આ રોડ પરથી દરરોજ સરેરાશ ૩૦,૦૦૦થી વધુ લોકો અને વાહનોની અવરજવર રહે છે. રસ્તો સાંકડો હોવાને કારણે અહીં સતત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા. ૧૫.૨૪ મીટર (૫૦ ફૂટ)ના આ ટીપી રોડ પર દુકાનદારોએ દબાણ કરીને બાંધકામ કર્યું હોવાથી જાહેર જનતાને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે રસ્તો પહોળો થતા વાહનવ્યવહાર ઝડપી અને સરળ બનશે.

મહાનગરપાલિકા દ્વારા આ દબાણો દૂર કરવા માટે ગત તા. ૧૮મી ડિસેમ્બરના રોજ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૯૪૯ અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ હેઠળ દુકાનદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં દબાણો સ્વેચ્છાએ દૂર ન કરવામાં આવતા એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Next Post
ગઢડાના લાખણકા ગામના ખેડૂતના એકાઉન્ટમાંથી 2.62 લાખ ઉપડી ગયા | 2 62 lakhs were withdrawn from the acco…

ગઢડાના લાખણકા ગામના ખેડૂતના એકાઉન્ટમાંથી 2.62 લાખ ઉપડી ગયા | 2 62 lakhs were withdrawn from the acco...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …
GUJARAT

Tragedy in Kutch: કચ્છ જિલ્લાના આદિપુર પાસે આવેલા શિણાય નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ભેડિયામાં પાણીથી ભરેલા...

Read more

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In