• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી | frauders selling duplicate ticket of t…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી | frauders selling duplicate ticket of t…
10
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

મદાવાદ, સોમવાર

ટી-૨૦ વિશ્વ કપની ફાઇનલ મેચમાં ટિકિટોની બેફામ કાળા બજારી થવાની સાથે કેટલાંક ગઠિયાઓએ  મુળ કિંમત કરતા થોડી ઓછી કિંમતે ટિકિટ આપવાનું કહીને નકલી ટિકિટ પધરાવીને છેતરપિંડી આચરી હતી. એટલુ જ નહી ભીડમાં મોબાઇલ ચોરી થવાના કિસ્સા પણ સામે આવ્યા છે. 

મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં ઓનલાઇન ટિકિટનું વેચાણ ગણતરીની મિનિટોમાં પણ પૂર્ણ થઇ જતા સ્ટેડિયમ અને તેની આસપાસમાં મોટાપ્રમાણમાં ટિકિટોની ં ચાર થી પાંચ ગણી કિંમતે કાળાબજારી કરવામાં આવી હતી. એટલુ જ નહી કેટલાંક લોકોને નકલી ટિકિટ પધરાવી દેવામાં આવી હતી. 

ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ   વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી 2 - imageવડોદરા પાસે રહેતા ૧૦ જેટલા યુવકો મેચ જોવા માટે આવ્યા હતા અને સ્ટેડિયમની બહાર બ્લેકમાં ટિકિટ ખરીદીની ગણતરી હતી. સ્ટેડિયમથી અડધા કિલોમીટર દુર તેમને એક યુવક મળ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેના ૧૦ મિત્રો મેચ જોવા આવ્યા નથી. જેથી ૨૦ પૈકી ૧૦ ટિકિટ છે. તેમણે બે હજારની ટિકિટ પાંચ હજારમાં ખરીદી છે. જેથી તે પાંચ હજારમાં આપવા તૈયાર છે. બે હજારની ટિકિટનો ભાવ ૧૨ હજાર રૂપિયા હોવાથી પાંચ હજારની ટિકિટ સસ્તી જણાતા  યુવકો ટિકિટ ખરીદવા તૈયાર થયા હતા. પરંતુ, ટિકિટ લાવનાર યુવકે ઓનલાઇન નાણાં લેવાની ના પાડતા રોકડેથી નાણાં ચુકવાયા હતા. જો કે તમામ ટિકિટોના સીટ નંબર અલગ અલગ હતા.  પંરતુ, જ્યારે તમામ મિત્રો સ્ટેડિયમ પર પહોચ્યા ત્યારે ટિકિટ સ્કેન ન થતા ડુપ્લીકેટ ટિકિટ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે છેતરાયેલા યુવકોએ આ અંગે ફરિયાદ કરવાનું ટાળ્યું છે. બીજી તરફ ભીડનો ગેરલાભ લઇેને મોબાઇલ ફોનની તફડંચી થવાના બનાવોમાં પણ મોટાપ્રમાણમાં બન્યા હતા. પરંતુ, મોબાઇલ ફોન ચોરી થવાની ફરિયાદ નોંધાવવા માટે મોબાઇલ બિલ જરૂરી હોય છે. જેથી મોટાભાગના લોકો પાસે બીલ ન હોવાથી તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જ્યારે પાંચ થી દશ હજારના મોબાઇલની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે તે વિચારીને અનેક લોકો ફરિયાદ નોંધાવવા ગયા નહોતા. જેટલા મોબાઇલ ચોરી થયા તેના પ્રમાણમાં ઓછી ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Next Post
શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic…

શહેરના ઉત્તર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધથી નાગિરકો પરેશાન | Citizens troubled by strong chemic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In