• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15 ટકા વધારીને 3.45 કરોડ ટન કરાયો | Wheat procurement target at supp…

satyasamachar by satyasamachar
April 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15 ટકા વધારીને 3.45 કરોડ ટન કરાયો | Wheat procurement target at supp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Load More

મુંબઈ : વર્તમાન વર્ષ માટે સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ટાર્ગેટ જે અગાઉ ૩ કરોડ ટન રાખ્યો હતો તે ૧૫ ટકા વધારી ૩.૪૫ કરોડ ટન કર્યો છે. વર્તમાન વર્ષમાં લણણીની કામગીરી પહેલા જ કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ પડતા ઘઉંની ગુણવત્તા પર અસર થઈ છે. 

નબળી ગુણવત્તાને કારણે ખેડૂતોએ ટેકાના ભાવ કરતા નીચા ભાવે ઘઉં વેચવાની ફરજ પડી રહી હોવાનું પ્રાપ્ત માહિતી પરથી જણાય છે.આવી સ્થિતિમાં વધુ ને વધુ ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવાનું પસંદ કરશે તે હકીકતને ધ્યાનમાં રાખતા સરકારે ખરીદી ટાર્ગેટ વધાર્યો હોવાનું માનવામાં આવે છે.

વર્તમાન મોસમ માટે સરકારે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો હોવા છતાં  મંડીઓમાં ભાવ ટેકાના ભાવથી નીચે બોલાઈ રહ્યા છે. ઘઉંના ટેકાના ભાવ પ્રતિ  ક્વિન્ટલ રૂપિયા ૨૫૮૫ નિશ્ચિત કરાયા છે. 

સામાન્ય રીતે કેન્દ્ર સરકાર ખરીદી ટાર્ગેટ મોસમના અંતે વધારતી હોય છે, પરંતુ વર્તમાન વર્ષમાં ઘણો વહેલો આ નિર્ણય આવી પડયો છે.  વિવિધ રાજ્ય સરકારો દ્વારા પણ સરકારને આ સંદર્ભમાં વિનંતી કરવામાં આવી હતી. 

ખેડૂતો પાસેથી વધુ ઘઉં ખરીદી શકાય માટે ઘઉંની ગુણવત્તાને લગતા ધોરણો હળવા કરાયા હોવાનું સરકારી સુત્રોેએ જણાવ્યું હતું. ઘઉંની ખરીદીમાં વધારાને પગલે સરકાર પાસે ઉપલબ્ધતામાં પણ વધારો જોવા મળશે.  દરમિયાન સરકારે પોતાના વર્તમાન વર્ષના ઘઉં ઉત્પાદન અંદાજને ઘટાડી ૧૧થી ૧૨ કરોડ ટન વચ્ચે મૂકયો છે જે અગાઉ ૧૨.૦૨ કરોડ ટન મુકાયો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident in Ralgon village of Tal…

તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident in Ralgon village of Tal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!
GUJARAT

તારીખ: 21/09/2026 શાળામાં બિલ્ડીંગના દાતાશ્રી હિરેનભાઈ ડુંગરશીભાઈ ગોટી, માતુશ્રી હંસાબેન ડુંગરશીભાઈ, શ્રી શીતલબેન હિરેનકુમાર, શ્રી વાસુ દિનેશભાઈ, શ્રી અનીશા હિરેનકુમાર...

Read more

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In