• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા | Stock Market…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ! સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ધબડકો, અબજો રૂપિયા સ્વાહા | Stock Market…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

Load More

Stock Market Crash: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી તાજેતરની ધમકીની સીધી અને નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક તણાવને પગલે આજે મંગળવારે (સાતમી એપ્રિલ) બજાર ખુલતાની સાથે જ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ મિનીટોમાં 800 પોઈન્ટથી વધુ ગગડી જતાં રોકાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડું

મંગળવારે ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં જ BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,106.85ની સરખામણીએ સીધો નીચે ખુલ્યો હતો. થોડી જ વારમાં તે 824 પોઈન્ટના ઘટાડા સાથે 73,282.82 ના સ્તરે પહોંચી ગયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 22,919 ના સ્તર પર સરકી ગયો હતો. જોકે, શરૂઆતના ભારે વેચવાલીના દબાણ બાદ બજારમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી અને અડધા કલાક બાદ સેન્સેક્સનો ઘટાડો 350 પોઈન્ટ આસપાસ સ્થિર થયો હતો.

આ પણ વાંચો: ઈરાનનું તેલ લૂંટીને અમેરિકાની તિજોરી ભરીશ: શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પનું વધુ એક ચોંકાવનારું નિવેદન

1,300થી વધુ કંપનીઓના શેર તૂટ્યા

બજાર ખુલતાની સાથે 1,354 કંપનીઓના શેરમાં ગાબડાં પડ્યા. માત્ર 941 કંપનીઓના શેરમાં સામાન્ય સુધારો નોંધાયો. 161 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. નોંધનીય બાબત એ છે કે BSEની લાર્જ-કેપ કેટેગરીના તમામ 30 બ્લુ-ચિપ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જે બજારની નબળાઈ સ્પષ્ટ કરે છે.

ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી અસ્થિરતા આગામી દિવસોમાં પણ ભારતીય બજાર પર દબાણ બનાવી રાખે તેવી શક્યતા બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai…

લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…
GUJARAT

Gujarat Local Police Responsibility NDPS Cases: ગુજરાતના શહેરોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ડ્રગ્સના કારોબાર સામે મોટાભાગના સ્થાનિક પોલીસ અધિકારીઓ...

Read more

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In