• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડાંગમાં ભયાનક અકસ્માત: બરડીપાડા-મહાલ રોડ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત, 9ને ઈજા | dang news pickup veh…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડાંગમાં ભયાનક અકસ્માત: બરડીપાડા-મહાલ રોડ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત, 9ને ઈજા | dang news pickup veh…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Dang News: મહેસાણા, વડોદરા બાદ હવે ડાંગ જિલ્લાના બરડીપાડાથી મહાલ વચ્ચેના રોડ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. પશ્ચિમ બંગાળની નંબર પ્લેટવાળી એક પીક અપ કાર મોટા વળાંક પર કાબૂ ગુમાવતાં પલટી મારી ગઈ હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્ત 10 વ્યક્તિઓમાંથી એકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

3 લોકોના મોત, 9 ઇજાગ્રસ્ત

મોટા વળાંક પર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો, જેમાં કુલ 3 લોકોના મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્ત 9 લોકો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતથી જાણ 108 અને પોલીસને કરવામાં આવતા બંને ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે. પ્રાથમિક માહિતી મુજબ તીવ્ર વળાંક પર પીક અપ કારની ઓવર સ્પીડ હતી જે કારણે ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. 

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત

બીજી તરફ મહેસાણા-ઊંઝા હાઈવે પર આજે વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને મોં પર ખુશીઓ સાથે ઘરે પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને નિયતિએ ઘરના આંગણે પહોંચતા પહેલા જ છીનવી લીધો હતો. મૂળ રાજસ્થાનના પાલીના વતની આ પરિવારના સભ્યો વતનમાં એક લગ્ન પ્રસંગ માણીને નવી આશાઓ અને યાદો સાથે અમદાવાદ પરત ફરી રહ્યા હતા. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. ઉનાવા હાઈવે પર તેમની ઈકો કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાતા આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત અને 6 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. 

અકસ્માતના વિવિધ બે બનાવમાં બે યુવકના મોત

વડોદરા શહેર-જિલ્લામાં વાહન અકસ્માતના વિવિધ બે બનાવમાં બે વ્યક્તિના કરુણ મોત નીપજયા હતા. બંને મૃતકોની લાશ કોલ્ડ રૂમમાં મુકાવી પોલીસે તપાસ હાથ ધરી છે.  આ અંગેની વિગત એવી છે કે, શહેર નજીકના સોખડા ગામથી પાદરા તરફ એસટી બસ હંકારીને ચાલક નરેન્દ્ર મેરૂભાઈ રાઠોડ (રહે. જામજોધપુર) શહેર નજીકના મોભા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પાદરા તરફ હંકારીને સમી સાંજે પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવેલા એક્ટીવા ચાલકનું મોપેડ બસની ખાલી બાજુએ પાછળની સાઈડ પર જોરદાર ધડાકા સાથે ભટકાયું હતું જેથી એકટીવા ચાલક મેલાભાઈ ચીમનભાઈ માળી (રહે. સંજય નગર સોસાયટી, લતીપુરા રોડ, પાદરા) ને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. પરિણામે લોહી લુહાણ એકટીવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજતા એસટી બસ ચાલકે બનાવ અંગે વડુ પોલીસ મથકે જાણ કરી હતી. 

આ પણ વાંચો: રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, મામલો હાઈકોર્ટ પહોંચ્યો

અન્ય બનાવની વિગત એવી છે કે, વડોદરાના છેવાડે હરણી-ગોલ્ડન ચોકડી પાસે એક ટ્રક કોઈ કારણસર રસ્તાની વચ્ચે ઊભી રહી ગઈ હતી દરમ્યાન પૂર ઝડપે આવેલો એકટીવા ચાલક પાછળથી ધડાકાભેર ભટકાતા તેને આખા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી બેહોશ મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયુ હતું. ધડાકો સાંભળીને આસપાસના લોકોનું ટોળું દુર્ઘટના સ્થળે ધસી આવ્યું હતું. બનાવ અંગે હરણી પોલીસે તપાસ શરૂ કરી મૃતકની લાશ કોલ્ડ રૂમમાં મુકાવી હતી.

Next Post
રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર': 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In