• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડોલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો, 92.64ના નવા તળિયે: મોંધવારી વધશે | Rupee plunges sharply against do…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
ડોલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો, 92.64ના નવા તળિયે: મોંધવારી વધશે | Rupee plunges sharply against do…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year…

નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

Load More

મુંબઈ : હૂડિંયામળ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૯૨.૬૪ની નવી ટોચ પહોંચતાં રૂપિયો નવા તળિયે ઉતરી ગયો હતો. ભારતમાં ઈમ્પોર્ટ વધતાં તથા સામે નિકાસ ઘટતાં દેશની વેપાર ખાધ નોંધપાત્ર વધી જતાં આજે કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો.

વિશ્વ બજારમાં ઈરાન યુદ્ધના પગલે ક્રૂડના ભાવ ઉંચા જતાં તેની નેગેટીવ ઈમ્પેકટ પણ રૂપિયા પર દેખાઈ હતી. રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી ક્રૂડ સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધવાની તથા મોંઘવારી વધુ વકરવાની ભીતિ જાણકારો બતાવતા હતા. 

આજે ડોલરના ભાવ રૂ.૯૨.૩૮ વાળા સવારે રૂ.૯૨.૪૧ ખુલ્યા પછી ઉંચામાં ભાવ   રૂ.૯૨.૬૪ થઈ રૂ.૯૨.૫૭ રહ્યા હતા. ડોલરના ભાવ આજે રૂપિયા સામે વધુ ૧૯ પૈસા ઉછળતાં ડોલર સામે રૂપિયો વધુ ૦.૨૦ ટકા તૂટી નવા તળિયે ખાબક્યો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ પણ આજે ઉંચે જતાં તેની અસર મુંબઈ બજારમાં જોવા મળી હતી. ડોલરનો ગ્લોબલ ઈક્ક્સ નીચામાં ૯૯.૪૬ રહ્યા પછી ઉં.ચામાં ૯૯.૭૧ થઈ ૯૯.૬૭ રહ્યાના નિર્દેશો હતા.

 વૈશ્વિક ડોલરના ભાવ દસ મહિનાની ટોચે રહ્યા હતા. ચીન તથા અમેરિકાની મિટિંગ મુલત્વી રહ્યા પછી હવે જાપાન તથા અમેરિકાની મિટિંગની રાહ વિશ્વ બજારમાં જોવાઈ રહી હતી.  ક્રૂડ વધતાં તથા ફુગાવો વધતાં અમેરિકામાં મિટિંગની રાહ વિશ્વ બજારમાં જોવાઈ રહી હતી. 

ક્રૂડ વધતાીં તથા ફુગાવો વધતાં અમેરિકામાં હવે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા ઘટી ગઈ છે તથા ડોલરના ભાવ ઉંચા જતાં દેખાયા છે. મુંબઈ બજારમાં હવે ડોલરના ભાવ ટૂંકમાં રૂ.૯૩ થવાની શકયતા બતાવાતી હતી. દરમિયાન, વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોડ્લમેન સેકના જણાવ્યા મુજબ રૂપિયો વધુ ગબડી નીચામાં રૂ.૯૫ સુધી ઉતરી જવાની શક્યતા જણાય છે.

જોકે હવે રિઝર્વ બેન્કની સક્રિયતા વધવાની તથા સરકારી બેન્કો ડોલરમાં વેંચવાલી વધારશે એવી ગણતરી પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૨૧ પૈસા વધી રૂ.૧૨૩.૪૦ રહ્યા હતા. જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૩ પૈસા વધી રૂ.૧૦૬.૬૧ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૧૦ ટકા વધી હતી. જ્યારે ચીનની કરન્સી ૦.૨૪ ટકા ઉંચકાઈ હતી.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃા. ૯૨.૫૭

પાઉન્ડ

રૃા. ૧૨૩.૪૦

યુરો

રૃા.૧૦૬.૬૧

યેન

રૃા. ૦.૫૮

Next Post
પાનકાર્ડ માટે પહેલી એપ્રિલથી જન્મતારીખનો પુરાવો આપવો ફરજિયાત | new rules for pancard

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year…

ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year…

નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …

નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

ઘોડાસર ચાર રસ્તા પર કાર અથડાતા રિક્ષા પલટી : 1 નું મોત, 6 ને ઇજા | Rickshaw overturns after hitting …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year…
GUJARAT

– બાઈક લઈને ઘરે જતા યુવકને ધોકાથી માર મારી ગંભીર ઈજા પહોંચાડેલી – કોર્ટે 15 હજારનો દંડ ફટકાર્યો, ફરિયાદીને વળતર...

Read more

નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

ઘોડાસર ચાર રસ્તા પર કાર અથડાતા રિક્ષા પલટી : 1 નું મોત, 6 ને ઇજા | Rickshaw overturns after hitting …

ભાજપનું કોકડું ગૂંચવાયું : ઉમરેઠમાં ૭થી વધુ દાવેદારો મેદાનમાં, અસંતોષીઓ અપક્ષ લડવાની તૈયારીમાં | Mor…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In