• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓને અયોધ્યા નહીં છોડવા સીટનો નિર્દેશ | SIT directs Ram Temple Trust offici…

તમિલનાડુનાં સીફૂડ એક્સપોર્ટ યુનિટમાં એમોનિયા લીક થતાં સાતનાં મોત | Seven dead in ammonia leak at sea…

50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ : ‘યોગગુરુ’ મોદી | Yoga is best for the youth of 30 at 50: ‘Yo…

Load More

– જિલ્લા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન

– આગામી સમયમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું આંદોલન, વિધાનસભાનો ઘેરાવ કરવાની રણનીતિ પણ ઘડવાની તૈયારી

નડિયાદ : નડિયાદ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ૫૦૦થી વધુ આંગણવાડી કાર્યકર બહેનો છેલ્લા ત્રણ દિવસથી કામકાજ છોડીને ધરણાં પર ઉતરી છે. ખેડા જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થયેલી આ બહેનોએ પોતાની પડતર માંગણીઓ અને પગાર વધારાના મુદ્દે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદશત કર્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ આંદોલનનું મુખ્ય કારણ પગાર વધારો અને ગુજરાત હાઇકોર્ટના આદેશનો અમલ ન થવો તે હોવાનું જાણવા મળ્યું છે. આંગણવાડીની બહેનોનો આક્ષેપ છે કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા પગાર વધારા અંગે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હોવા છતાં સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી. આ ઉપરાંત ઓનલાઈન કામગીરીનો ભાર સતત વધી રહ્યો છે, જેના કારણે કામગીરીમાં અનેક મુશ્કેેલીઓ સર્જાઈ રહી છે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. સંગઠન દ્વારા અત્યાર સુધીમાં પગારના મુદ્દે સરકાર સામે ૨૭ જેટલી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ૧૦થી ૧૨ વખત લેખિતમાં આવેદનપત્રો આપીને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા નથી.ધરણાં પર બેઠેલી બહેનોએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ દિવસથી કચેરીના પટાંગણમાં બેસીને પોતાનો હક માંગી રહી છે. વારંવારની રજૂઆતો છતાં સરકાર સંવેદનશીલતા દાખવતી નથી, જેના કારણે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો આથક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પગાર વધારાની સાથે સાથે કામના કલાકો અને ઓનલાઈન ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવાની પણ માંગ કરવામાં આવી છે.

નડિયાદમાં ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનના કારણે આંગણવાડીની રોજિંદી કામગીરી પર પણ અસર પડી છે. બહેનોએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓનો ન્યાયિક રીતે ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં. જિલ્લા કક્ષાએ ચાલી રહેલા આ આંદોલનને આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવાની તૈયારીઓ સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે.

આંગણવાડી કર્મચારી સંગઠને સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ટૂંક સમયમાં પગાર વધારા અને અન્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ આંદોલન માત્ર જિલ્લા પૂરતું સીમિત નહીં રહે. આગામી સમયમાં નડિયાદ અને ખેડા જિલ્લાની બહેનો ગાંધીનગર ખાતે એકત્ર થઈને રાજ્ય કક્ષાનું ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડયે વિધાનસભાનો ઘેરાવ કરવાની રણનીતિ પણ ઘડવામાં આવશે.

Next Post
ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year…

ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓને અયોધ્યા નહીં છોડવા સીટનો નિર્દેશ | SIT directs Ram Temple Trust offici…

રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓને અયોધ્યા નહીં છોડવા સીટનો નિર્દેશ | SIT directs Ram Temple Trust offici…

તમિલનાડુનાં સીફૂડ એક્સપોર્ટ યુનિટમાં એમોનિયા લીક થતાં સાતનાં મોત | Seven dead in ammonia leak at sea…

તમિલનાડુનાં સીફૂડ એક્સપોર્ટ યુનિટમાં એમોનિયા લીક થતાં સાતનાં મોત | Seven dead in ammonia leak at sea…

50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ : ‘યોગગુરુ’ મોદી | Yoga is best for the youth of 30 at 50: ‘Yo…

50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ : ‘યોગગુરુ’ મોદી | Yoga is best for the youth of 30 at 50: ‘Yo…

1.38 લાખ સીસીટીવીની નજર હેઠળ 20 લાખથી વધુએ નીટ-યુજી આપી | Over 20 lakhs gave NEET UG under the watch…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓને અયોધ્યા નહીં છોડવા સીટનો નિર્દેશ | SIT directs Ram Temple Trust offici…
GUJARAT

– મંદિરના દાનમાં ચોરી નહીં લૂંટ થઈ : નૃપેન્દ્ર મિશ્રાનો દાવો – ટ્રસ્ટમાં અનિલ મિશ્રા અને ગોપાલ રાવની ભૂમિકા શંકાસ્પદ,...

Read more

તમિલનાડુનાં સીફૂડ એક્સપોર્ટ યુનિટમાં એમોનિયા લીક થતાં સાતનાં મોત | Seven dead in ammonia leak at sea…

50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ : ‘યોગગુરુ’ મોદી | Yoga is best for the youth of 30 at 50: ‘Yo…

1.38 લાખ સીસીટીવીની નજર હેઠળ 20 લાખથી વધુએ નીટ-યુજી આપી | Over 20 lakhs gave NEET UG under the watch…

નીટ પરીક્ષાનું પેપર અગાઉ લેવાયેલી નીટ પરીક્ષાની સરખામણીએ અઘરું | re neet exam paper tougher than 3 m…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In