• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! | NDMA Cell Bro…

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! | NDMA Cell Bro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ…

જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા | 3 …

લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા…

Load More

NDMA Cell Broadcast Test: શનિવારે બપોરે અંદાજે 11:42 વાગ્યે ભારતમાં મોટાભાગના સ્માર્ટફોન અચાનક જોરદાર અવાજ સાથે ગુંજી ઉઠ્યા હતા. મોબાઈલ પર એક SOS સાઉન્ડ વાગવા લાગ્યો અને સાથે એક મેસેજ પણ ફ્લેશ થયો, જેનાથી ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ મેસેજ હિન્દી અને અંગ્રેજી ભાષામાં હતો, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ભારત સરકાર દ્વારા સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘સેલ બ્રોડકાસ્ટ સર્વિસ’નું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ એક ટ્રાયલ હોવાથી નાગરિકોએ કોઈ ગભરાવાની કે કોઈ ખાસ પગલાં લેવાની જરૂર નથી.

શું છે આ ‘સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ’?

કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલયના ટેલિકોમ વિભાગ(DoT) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(NDMA) દ્વારા સંયુક્ત રીતે આ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ કુદરતી આપત્તિઓ જેવી કે વાવાઝોડું, પૂર કે ભૂકંપ સમયે નાગરિકો સુધી ઝડપથી ચેતવણી પહોંચાડવાનો છે. આ ટેકનોલોજીને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ(C-DOT) દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે અત્યાર સુધીમાં 19થી વધુ ભાષાઓમાં 134 અબજથી વધુ SMS એલર્ટ મોકલી ચુકી છે.

ઈઝરાયલ પણ કરે છે આ ટેકનોલોજીનો ઉપયોગ

નોંધનીય છે કે ઈઝરાયલ જેવો દેશ પણ પોતાના નાગરિકોને મિસાઈલ, ડ્રોન કે રોકેટ હુમલાની ચેતવણી આપવા માટે આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ દ્વારા મળતા એલર્ટને કારણે લોકોને સમયસર સુરક્ષિત સ્થળે કે બંકરમાં પહોંચવામાં મદદ મળે છે. ભારતમાં પણ હવે આ પ્રકારની સચોટ અને ઝડપી સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે, જેથી કટોકટીના સમયે જાન-માલનું નુકસાન ઘટાડી શકાય.

આ પણ વાંચો: NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ

તમે ઈચ્છો તો એલર્ટ બંધ કરી શકો છો

જો કોઈ યુઝર આ પ્રકારના ટેસ્ટ એલર્ટ મેળવવા ન માંગતા હોય, તો તેઓ પોતાના ફોનમાં ફેરફાર કરી શકે છે. આ માટે મોબાઈલના સેટિંગ્સમાં જઈને ‘સેફ્ટી એન્ડ ઈમરજન્સી'(Safety and Emergency) વિકલ્પમાં જવાનું રહેશે. ત્યાં ‘વાયરલેસ ઈમરજન્સી એલર્ટ'(Wireless Emergency Alerts)માં જઈને ‘ટેસ્ટ એલર્ટ’ (Test Alerts)ને ઓન કે ઓફ કરી શકાય છે. જોકે, સુરક્ષાની દૃષ્ટિએ તેને ચાલુ રાખવું હિતાવહ છે.

તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ! 2 - image

Next Post
સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allaha…

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allaha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ…

જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ…

જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા | 3 …

જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા | 3 …

લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા…

લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો | Businessman…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના લાલપુર નજીક નશીલા પદાર્થના ગેરકાયદે કારોબાર અંગે SOG શાખાની લાલ આંખ : 6.60 લાખના હેરોઈન સાથ…
GUJARAT

Jamnagar Police : જામનગર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા માદક પદાર્થોના વેપાર વિરુદ્ધ મોટી અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં...

Read more

જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાં વડે જુગાર રમી રહેલા 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા | 3 …

લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો | Businessman…

જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રીક્ષા-ઇકો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત : 5 લોકોને ઈજા, કાર ચા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In