• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું…

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Thoothukudi Tornado Video Tamil Nadu: તમિલનાડુના તૂથુકુડી જિલ્લામાં રવિવારે સાંજે એક અત્યંત ડરામણી અને દુર્લભ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આકાશમાં ધૂળ અને વાદળોનો એક વિશાળ ઘુમાવદાર સ્તંભ જોવા મળ્યો હતો. જે હૂબહૂ અમેરિકામાં આવતા વિનાશક ટોર્નેડો જેવો લાગતો હતો. આ તીવ્ર વાવાઝોડાના કારણે અનેક ઘરો, દુકાનો, ટોલ પ્લાઝા અને એક ખાનગી થીમ પાર્કને મોટું નુકસાન પહોંચ્યું છે. જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે, ભારતીય હવામાન વિભાગ (IMD) ના સત્તાવાર અહેવાલ મુજબ આ વાસ્તવિક ટોર્નેડો નહોતો, પરંતુ કમ્યુલોનિમ્બસ (Cumulonimbus) વાદળોની સિસ્ટમ સાથે જોડાયેલો એક શક્તિશાળી થંડરસ્ટોર્મ અપડ્રાફ્ટ હતો.

તીવ્ર પવનના કારણે વીજપોલ અને મકાનોના પતરાં ઉડ્યા

આ ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, તૂથુકુડી જિલ્લામાં સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે આંધી સાથે તીવ્ર વરસાદ શરૂ થયો હતો. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અચાનક પવનનું એક પ્રચંડ ઝાપટું આવ્યું અને જમીન પરથી ધૂળનો મોટો વંટોળ આકાશ તરફ જવા લાગ્યો હતો. આ વાવાઝોડાના માર્ગમાં આવતી તમામ વસ્તુઓ ઉડી ગઈ હતી. અનેક મકાનોના છાપરા અને પતરાં હવામાં ઉડી ગયા હતા, રોડ પરના વીજળીના થાંભલા નમી પડ્યા હતા અને સ્થાનિક થીમ પાર્ક તેમજ ટોલ પ્લાઝાને વ્યાપક નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર આ ભયાનક દ્રશ્યોના વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

શું હોય છે કમ્યુલોનિમ્બસ વાદળ અને અપડ્રાફ્ટ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને સ્થાનિક ગરમીના કારણે આ તીવ્ર વાવાઝોડું ઉત્પન્ન થયું હતું. કમ્યુલોનિમ્બસ વાદળો જમીનથી 3 કિલોમીટરથી લઈને 18 કિલોમીટરની ઊંચાઈ સુધી બની શકે છે અને તેમાં ઉપરની તરફ હવાનો પ્રવાહ (જેને અપડ્રાફ્ટ કહે છે) અત્યંત વેગીલો હોય છે. આ શક્તિશાળી અપડ્રાફ્ટે જમીન પરની ઢીલી માટી અને ધૂળને ઉપર તરફ ખેંચી લીધી હતી, જેના કારણે હવામાં ઘુમાવદાર ખંભા જેવી આકૃતિ બની ગઈ હતી અને તે ડસ્ટ ડેવિલ કે સેન્ડ સ્પાઉટ જેવો નજારો આપતી હતી.

ટોર્નેડો અને અપડ્રાફ્ટ વચ્ચેનો મૂળભૂત તફાવત

હવામાન વૈજ્ઞાનિક વીઆર દુરઈએ સ્પષ્ટ કર્યું છે કે ટોર્નેડો એક અત્યંત શક્તિશાળી અને ફરતો હવાનો સ્તંભ છે જે સુપરસેલ વાદળોથી જમીન સુધી જોડાયેલો હોય છે અને તેની ગતિ 300 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુ હોઈ શકે છે. તેની સરખામણીએ થંડરસ્ટોર્મ અપડ્રાફ્ટ ઓછો શક્તિશાળી હોય છે, જે વાદળમાં ભેજ અને ગરમ હવાને ઉપર લઈ જાય છે અને તેનો પ્રવાહ 100 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ હોઈ શકે છે. ભારતમાં ભૌગોલિક સ્થિતિ અને ચોમાસાની પેટર્નના કારણે સાચા ટોર્નેડો આવવા ખૂબ મુશ્કેલ છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના કારણે હવે આવા શક્તિશાળી સ્થાનિક તોફાનોની તીવ્રતા સતત વધી રહી છે.

Next Post
જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar …

જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In