• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમિલનાડુમાં વિજયની સરકાર નહીં બને? રાજ્યપાલે સરકાર બનાવવાનો દાવો નકાર્યો, કહ્યું,-‘118 MLAsનું સમર્થ…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તમિલનાડુમાં વિજયની સરકાર નહીં બને? રાજ્યપાલે સરકાર બનાવવાનો દાવો નકાર્યો, કહ્યું,-‘118 MLAsનું સમર્થ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

Load More

Tamil Nadu Govt Formation Still on Hold: તમિલનાડુમાં નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અભિનેતા-રાજનેતા વિજયે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. બીજી તરફ, તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ને કોંગ્રેસનું સમર્થન મળી ગયું છે, જેનાથી સત્તાની રચનાનો રસ્તો સાફ થતો જણાય છે. પરંતુ રાજ્યપાલે વિજયની મુશ્કેલી વધારી દીધી છે. તેમણે 118 ધારાસભ્યો સમર્થન સાથે પત્ર આપવાનું કહ્યું છે. હાલમાં TVKએ AIADMKના ગઠબંધનના પ્રસ્તાવને હાલમાં હોલ્ડ પર રાખ્યો છે.

રાજનેતા વિજયની મુશ્કેલી વધી

સૂત્રોના જણાવ્યા મુજબ વિજયે હજુ સુધી 118 ધારાસભ્યોના સમર્થનનો પત્ર જમા કરાવ્યો નથી. તેમણે મૌખિક રીતે જણાવ્યું છે કે તેમની પાસે બહુમતી માટે જરૂરી સંખ્યા હાજર છે. માહિતી મુજબ, TVKએ રાજ્યપાલને 107+5 એટલે કે 112 ધારાસભ્યોના હસ્તાક્ષર વાળો પત્ર સોંપ્યો હતો. પરંતુ તેના પર રાજ્યપાલે કહ્યું, ‘કૃપા કરીને 118ની સહીવાળા પત્ર સાથે પાછા આવો.’ TVK એ આ માટે થોડો સમય માંગ્યો છે.

જનતાના જનાદેશનું સન્માન કરવા ગઠબંધન કર્યું: કોંગ્રેસ

કોંગ્રેસ, જે લાંબા સમયથી DMK સાથે ગઠબંધનમાં રહી છે તેણે હવે તેની સાથે છેડો ફાડીને વિજયની પાર્ટી TVKને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પાર્ટીના તમિલનાડુ પ્રભારી ગિરીશ ચોડનકરે કહ્યું કે આ નિર્ણય જનતાના જનાદેશનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો છે.

DMKએ કોંગ્રેસના નિર્ણયને પીઠમાં છરો ભોંકવા સમાન ગણાવ્યો

જો કે કોંગ્રેસે TVKને સમર્થન આપતી વખતે શરત મૂકી છે કે બંધારણમાં વિશ્વાસ ન રાખતી સાંપ્રદાયિક શક્તિઓને ગઠબંધનથી દૂર રાખવામાં આવે. બીજી તરફ, DMKએ કોંગ્રેસના આ નિર્ણયને પીઠમાં છરો ભોંકવા સમાન ગણાવ્યો છે. બંને પક્ષોનું ગઠબંધન 1971 થી વિવિધ તબક્કામાં કાયમ રહ્યું હતું. જણાવી દઈએ કે 4 મેના રોજ જાહેર થયેલા રાજ્યના પરિણામોએ સૌને ચોંકાવી દીધા હતા.

તમિલનાડુમાં TVK 108 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી

TVKએ પોતાની પ્રથમ ચૂંટણીમાં જ શાનદાર પ્રદર્શન કરતા સત્તારૂઢ DMKને સત્તામાંથી બહાર કરી દીધી છે. પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી વિજયની પાર્ટી TVK 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 118 બેઠકોની જરૂર છે. વિજયે પેરામ્બુર અને તિરુચિરાપલ્લી પૂર્વ બેઠકો પરથી જીત મેળવી છે માટે હાલમાં TVK પાસે 107 ઉપરાંત કોંગ્રેસના 5 ધારાસભ્યોનું સમર્થન છે. જેથી સરકાર રચવા માટે હજુ પણ 6 વધારે ધારાસભ્યોનું સમર્થન લેવું પડે તેમ છે. રાજ્યપાલ ઈચ્છે તો વિજયને ચૂંટણીમાં સૌથી વધારે ધારાસભ્યોનું સમર્થન હોવાના નાતે સરકાર રચવાનો દાવો સ્વીકારી શકે છે બાદમાં નિયમ મુજબ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે પરંતુ હાલ 118 ધારાસભ્યોના સમર્થનનો પત્ર માગવો તે વિજયની પાર્ટી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

આ પણ વાંચો: Explainer: તમિલનાડુના લોકોને આપેલા વચનો પૂરા કરવા વિજયને 2,160 કિલો સોનું જોઈએ, RBIની મદદ લેવી પડશે

આ વખતની ચૂંટણીમાં એમ.કે. સ્ટાલિનની DMKને 59 બેઠકો મળી, જ્યારે AIADMK એ 47 બેઠકો પર જીત મેળવી. કોંગ્રેસના ખાતામાં 5 બેઠકો આવી. આ ઉપરાંત અન્ય પક્ષોને મર્યાદિત બેઠકો મળી છે. 2021ની ચૂંટણીમાં DMKએ 133 બેઠકો જીતી હતી અને એમ.કે. સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. જે આ ચૂંટણીમાં હારી ગયા હતા. બીજી તરફ પ્રથમ વખત ચૂંટણી લડતી વિજયની પાર્ટી TVKએ લગભગ 35 ટકા વોટ શેર હાંસલ કરી ભલભલા રાજનેતાઓને વિચારતા કરી મૂક્યા છે.

Next Post
હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય | Vand…

હવે 'વંદે માતરમ્'ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ... કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય | Vand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
GUJARAT

Major Reshuffle In Congress: કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારોના અહેવાલો છે. અનેક રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને AICCમાં ફેરફારની અફવાઓ વધી રહી...

Read more

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In