• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તમિલનાડુમાં ‘સનાતન’ વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો | Tamil Nadu R…

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તમિલનાડુમાં ‘સનાતન’ વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો | Tamil Nadu R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

Load More

Tamil Nadu Results 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના વલણોમાં દ્રવિડિયન રાજનીતિના ગઢમાં મોટો ભૂકંપ આવ્યો છે. અત્યાર સુધીના આંકડા મુજબ, દાયકાઓથી ચાલી આવતા DMK અને AIADMKના દબદબાને તોડીને સિને સ્ટાર થલાપતિ વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ'(TVK) એ શાનદાર એન્ટ્રી કરી છે. 234 બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકો જરૂરી છે, જેની સામે વિજયની પાર્ટી 108 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ વલણો જોતા એવું લાગે છે કે વિજય પોતાની પ્રથમ ઇનિંગમાં જ તમિલનાડુના મુખ્યમંત્રી બની શકે છે.

સ્ટાલિનની ‘હિન્દી વિરોધ’ની વ્યૂહનીતિ નિષ્ફળ

મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિને આ ચૂંટણીમાં ‘હિન્દી થોપવા’ અને ‘દ્રવિડિયન ઓળખ’ના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કેન્દ્રની ત્રણ ભાષા નીતિનો વિરોધ કરીને પ્રાદેશિકવાદનો નરેટિવ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાઈ વોટિંગ પર્સન્ટેજ અને પરિણામો દર્શાવે છે કે તમિલનાડુના યુવા અને શહેરી મતદારો હવે જૂની રાજનીતિથી કંટાળી ગયા છે અને રોજગાર તેમજ સુશાસન ઈચ્છે છે. 2021માં 133 બેઠકો જીતનાર DMK આ વખતે માત્ર 60 બેઠકો પર સમેટાઈ ગઈ હોય તેવું દેખાય છે.

આ પણ વાંચો: રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું, તમિલનાડુના રાજકારણમાં મેજર અપસેટ

સનાતન ધર્મ પરની ટિપ્પણી પડી ભારે

DMKની હાર પાછળ તેમનુ હિન્દુ વિરોધી સ્ટેન્ડ મોટું કારણ હોવાનું માનવામાં આવે છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ અને મેલેરિયા સાથે કરીને તેને નાબૂદ કરવાની વાત કરી હતી. દેશભરમાં આ નિવેદનની તીખી પ્રતિક્રિયા થઈ હોવા છતાં તેઓ પોતાના નિવેદન પર મક્કમ રહ્યા હતા. પરિણામો સૂચવે છે કે હિન્દુ મતદારોમાં આ ટિપ્પણી અને મંદિરોના સંચાલનમાં સરકારી દખલગીરીને લઈને ભારે નારાજગી હતી, જેની સીધી અસર વોટ શેર પર પડી છે.

થલાપતિ વિજયનો ઉદય અને નવો યુગ

થલાપતિ વિજયની TVK પાર્ટીએ તમિલનાડુની રાજનીતિમાં પેદા થયેલી ખાલી જગ્યાને સફળતાપૂર્વક ભરી છે. વિજયે તમિલ ગૌરવ પર તો ભાર મૂક્યો, પરંતુ કોઈ ધર્મ કે ભાષાના અતિ-વિરોધી નરેટિવથી અંતર રાખ્યું. તેમણે ભ્રષ્ટાચાર મુક્તિ અને યુવા બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવ્યા, જેના કારણે મધ્યમ વર્ગ અને યુવાનોના મત તેમની તરફ વળ્યા છે. 100થી વધુ બેઠકો પર લીડ મેળવીને વિજયે તમિલનાડુમાં ‘પોસ્ટ-દ્રવિડિયન’ યુગની શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચો: થલાપતિ વિજય: સિનેમાના પડદેથી સત્તાની સીડી સુધી… સુપર સ્ટારથી જનનેતા સુધીની સફર

રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર

તમિલનાડુમાં હવે DMK-AIADMK વચ્ચેની સીધી ટક્કર ત્રિકોણીય જંગમાં ફેરવાઈ ગઈ છે. AIADMK ગઠબંધન 61 બેઠકો સાથે બીજા નંબરે છે. જો વિજય અન્યના ટેકાથી સરકાર બનાવવામાં સફળ રહેશે, તો તે તમિલ સિનેમાથી સીધા સત્તા સુધીનો એક અનોખો પ્રવાસ હશે. 2021માં 10 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર DMK માત્ર 5 વર્ષમાં જ એન્ટી-ઇન્કમ્બન્સી લહેરમાં વહી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

તમિલનાડુમાં 'સનાતન' વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો 2 - image

Next Post
ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …
GUJARAT

Vadodara : વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને રાખી પોલીસને જાણ નહીં કરનાર સંચાલક સામે ગુનો નોંધવામાં...

Read more

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્ય…

ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં: ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો | B…

બંગાળમાં જશ્ન વચ્ચે ભાજપ માટે ચિંતાજનક સમાચાર! આ બે રાજ્યોમાં માંડ 4 બેઠકો જીતવાના ફાંફાં | assembly…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In