• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો…’, ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને …

satyasamachar by satyasamachar
June 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો…’, ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થયો, જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા | Ind…

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં…

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

Load More

High Court On Deesa Firecracker Factory Blast Case: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટથી 21 વ્યકિતના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ચીફ સેક્રેટરીએ હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યુ હતુ. તેમણે દુર્ઘટના માટે દોષનો ટોપલો લેબર વિભાગના અધિકારી પર ઢોળ્યો હતો. જેમાં બ્લાસ્ટ માટે 7 અધિકારીની બેદરકારી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે હાઈકોર્ટે સરકારને ખખડાવતા જણાવ્યું કે, ‘ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની મોનિટરિંગમાં પણ શુ તપાસ કરી તેની કોઈ વાતો કરતા નથી. તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખો છો.’ હવે આ મામલે આગામી સુનાવણી સુનાવણી 3જી જુલાઈના રોજ થશે.

ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવી

હાઈકોર્ટે સરકારને અનેક સવાલો કરવાની સાથે ટકોર કરી હતી કે, ‘તમે દુર્ઘટના બાદ શુ તપાસ કરી, કોની સામે પગલા લીધા, કોણ ફેક્ટરીની નિયમિત ચકાસણી નહોતુ કરતુ…? તમે તમારા વહીવટી વિભાગના કે ગૃહ વિભાગના અધિકારીઓ સામે કોઇ પગલા કેમ નથી લીધા? 34 ઇન્ડસ્ટ્રી ચાલતી હતી તે કોની રહેમરાહે ચાલતી હતી? તેના પર તમારા અધિકારીઓની કોઇ જવાબદારી નથી? તમે માત્ર બાળમજૂરોની વાત કરો છો, પણ તેના સિવાયના લોકો માટે મામલતદાર કે ગૃહવિભાગના અધિકારીની કોઈ જવાબદારી જ બનતી નથી? તમે કોઇ ઇન્સપેકશન કેમ નથી કર્યુ? 38 ફટાકડાની ફેક્ટરી કોની મંજૂરીથી ધમધમતી હતી, તેની તપાસ કેમ નથી કરી?’

ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીના રિપોર્ટ સામે હાઈકોર્ટની નારાજગી 

હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે રજૂ કરેલા સોંગદનામાને રિજેક્ટ કરી દીધુ હતુ. જ્યારે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીના જવાબને પણ અસ્પષ્ટ ગણાવીને તેને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. 

હાઈકોર્ટે ટકોર કરતાં વધુમાં જણાવ્યું કે, ‘અમને તમારા ખુલાસા નહીં પણ નક્કર તપાસના કારણો જોઈએ છે. તમે હાઈકોર્ટના આદેશને જાણીજોઈને અવગણી રહ્યા છો. હાઈકોર્ટને જવાબ આપતા પહેલા વિચારજો. તમે ફટાકડાની ફેક્ટરીને લાયસન્સ આપો છો, તેને ચોક્કસ સમય માટે આપવાનું હોય છે તમે એક વખત આપી દો પછી તપાસ જ નથી કરતા? ‘

આ પણ વાંચો: VIDEO| અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વળતરના 1.25 કરોડ મળતા જ જમાઈએ 6 મહિનામાં બીજા લગ્ન કરી લીધા’, દીકરી ગુમાવનાર માતાનું આક્રંદ

જો સરકારી અધિકારીઓ પોતાની ફરજ ચોક્સાઈથી નિભાવે તો દુર્ઘટના બને નહીં: હાઈકોર્ટ

તમે ફટાકડાની ફેક્ટરીને લાયસન્સ આપો પછી તેનું સમયાતંરે પાલન થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કેમ નથી કરતા? જો સરકારી અધિકારીઓ પોતાની ફરજ ચોક્સાઇથી નિભાવે તો દુર્ઘટના બને જ નહીં.

Next Post
ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં…

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થયો, જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા | Ind…

મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થયો, જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા | Ind…

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં…

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં…

‘તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો…’, ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને …

‘તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો…’, ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને …

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થયો, જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા | Ind…
GUJARAT

India Retail Inflation-2026 : દેશની પ્રજા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધેલા ભાવનો સામનો કરી રહી છે. આની કિંમતો...

Read more

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં…

‘તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો…’, ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને …

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In