
બે શખ્સ સામે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ
દુકાનમાંથી જાતે માલસામાન લેવાની ના પાડતા માર મારી ધમકી આપી
ભાવનગર – તરસમીયા રોડ
ખારસી વિસ્તારમાં રહેતો યુવાન દુકાને બેઠો હતો ત્યારે માલ સમાન લેવા આવેલો શખ્સ
પોતાની જાતે સામાન લેવા લાગતા યુવાને જાતે સામાન લેવાની ના પાડતા બે શખ્સે
ઉશ્કેરાઈ યુવાનને ગાળો આપી છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
<a href=
<p>The post તરસામીયામાં યુવાનને 2 શખ્સે છરીના ઘા ઝીંકી દીધા first appeared on gandhinagarmetro.com.</p>















