• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તરસાલી-પ્રા. શાળાથી સરદાર પટેલ સ્ટેચ્યુ વચ્ચેનો રસ્તો તા. 30મી સુધી ભારદારી વાહનો માટે બંધ | Tarsali…

satyasamachar by satyasamachar
June 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તરસાલી-પ્રા. શાળાથી સરદાર પટેલ સ્ટેચ્યુ વચ્ચેનો રસ્તો તા. 30મી સુધી ભારદારી વાહનો માટે બંધ | Tarsali…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Vadodara Road Closure : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ચોમાસા પૂર્વે આરસીસી રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખી વાહનો માટે તારીખ 30 મી સુધી મુખ્ય રસ્તો બંધ રાખવા ની જાહેરાત કરવામાં આવી છે.

આગામી  વરસાદી સીઝનના દિવસો હવે નજીકમાં છે. જ્યારે બીજી બાજુ અગાઉ જુદા જુદા કારણે ખોદાયેલા ખાડા હજી પુરાયા નથી છતાં પણ તરસાલી ગામ દ્વારકેશ ફાર્મથી નેશનલ હાઇવે સુધીના રસ્તામાં  પુષ્ટિ નગર પ્રાથમિક શિક્ષણ શાળા થી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી આરસીસી રોડ ક્યોરીંગ પિરિયડ હેઠળ હોવાથી આગામી સોમવાર, તા. ૧૫થી તા. ૩૦ સુધી ભારદારી વાહનો માટે પ્રવેશ બંધી રહેશે પરંતુ ટુ વ્હીલર સહિત લાઈટ મોટર વ્હીકલ્સ માટે રસ્તો ખુલ્લો રહેશે. 

શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા કારણોસર અગાઉ ખોદાયેલા રસ્તાનું પુરાણ હજી બાકી છે જ્યારે બીજી બાજુ ચોમાસાની ઋતુના દિવસો હવે નજીકમાં છે ત્યારે તરસાલી જંકશન થી નેશનલ હાઈવે સુધીનો રસ્તો વાયડનિંગ કરીને ફૂટપાથ સહિત વિકસાવવાની કામગીરીમાં તરસાલી ગામ દ્વારકેશ ફાર્મ થી નેશનલ હાઈવે સુધીનો  આરસીસી રોડ બનાવવાની કામગીરી છેલ્લા તબક્કામાં છે તરસાલી નેશનલ હાઈવે થી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી આરસીસી રોડની કામગીરી પૂરી થઈ છે જેમાં પુષ્ટિ નગર પ્રાથમિક શાળા થી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધીનો આરસીસી રોડ કયોરીંગ પિરિયડ હેઠળ છે.  જેથી આગામી તા. ૧૫, સોમવારથી ભારદારી વાહનો માટે તા. ૩૦ દિવસ સુધી પ્રવેશ બંધી ફરમાવાઇ છે જ્યારે ટુ-વ્હીલર અને લાઈટ મોટર વિહિકલ સરળતાથી અવરજવર કરી શકશે. તેમજ દ્વારકેશ ફાર્મથી નેશનલ હાઈવે તરફ જતા અંદાજિત ૧૦૦ મીટર લંબાઈમાં કામગીરી પ્રગતિમાં છે. જેથી આ નોટિસને અનુસરવા કાર્યપાલક ઇજનેર રોડ શાખા દ્વારા જણાવ્યું હતું.

Next Post
વાતાવરણમાં પલટો : ચોમાસાની ઋતુના આગમનની શક્યતા વચ્ચે સવારથી વાદળીયું વાતાવરણ | Cloudy weather since …

વાતાવરણમાં પલટો : ચોમાસાની ઋતુના આગમનની શક્યતા વચ્ચે સવારથી વાદળીયું વાતાવરણ | Cloudy weather since ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In