• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તલાટીમંત્રીની નોકરીના બહાને સરપંચની દીકરી સહિત 4 સાથે 37 લાખની ઠગાઇ | 4 people including Sarpanch’s …

satyasamachar by satyasamachar
April 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તલાટીમંત્રીની નોકરીના બહાને સરપંચની દીકરી સહિત 4 સાથે 37 લાખની ઠગાઇ | 4 people including Sarpanch’s …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

Load More

સચિવાલયમાં ઓળખાણ હોવાનું કહી બોખીરાના યુવકે છેતર્યા : વર્ષ 2022માં છેતરપિંડી કરી હતી, LCBએ નોટિસ પાઠવી છતાં હાજર ન રહેતાં અંતે ગુનો દાખલ

પોરબંદર, : પોરબંદર નજીકના માંડવા ગામે 23 વર્ષ સુધી સરપંચ તરીકે સેવા આપનાર આધેડની પુત્રી સહિત ચાર લોકોને તલાટી કમ મંત્રીની નોકરી અપાવવાની લાલચ આપીને રૂા.૩૭ લાખની છેતરપિંડી વર્ષ ૨૦૨૨માં થઇ હતી, જેની હવે બોખીરાના યુવાન સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

માંડવા ગામના સરપંચ જગમાલભાઇ કાનાભાઇ વરૂ આ પ્રકરણમાં ફરિયાદી બન્યા છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે, તેમના જ ગામના અને હાલ પોરબંદર રહેતા નરભેશંકર મોઢા સાથે ફેક્ટરીમાં કામ કરતો હરીશ મોઢાનો દીકરો મૌલિક મોઢા ગાંધીનગર સચિવાલયમાં કામ કરતો હોઇ અને સરકારી ભરતીઓમાં નોકરી અપાવવાનું કામ કરતો હોવાનું જાણવા મળતાં તેનો સંપર્ક કર્યો હતો.

મૌલિકના પિતા બોખીરામાં રહેતા હોઇ તે ત્યાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, તલાટીમંત્રીનો ઓર્ડર કરાવી આપવા માટે દશ-દશ લાખ આપવા પડશે. આથી સરપંચની દીકરી દેવયાની, ત્રણ ભત્રીજાઓ યશવંત, વિશાલ અને ઉદય ચારેય જણાને તલાટીમંત્રીના ભરતીના વેઇટીંગ લિસ્ટમાં નામ ઉમેરવાનું નક્કી થતાં 40 લાખ ચુકવ્યા. ચારેય યુવજનો વર્ષ 2023માં ગુજરાત ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી તલાટીમંત્રીની પરીક્ષામાં ફેઇલ થયા છતાં તેને નોકરીનો ઓર્ડર મળી જ જશે તેવી હૈયાધારણા આપી હતી. તેમ છતાં નોકરી ન મળતાં અને માત્ર 3 લાખ જ પરત આપતા પ્રથમ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી અને નોટીસ પાઠવી છતાં મૌલિક મોઢા હાજર ન થયો હોવાથી અંતે તેની વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.

Next Post
60 લાખની છેતરપિંડીમાં ‘આપ’ના સૌરાષ્ટ્રના પ્રભારી સહિત 2ની અટક | 2 arrested including AAP’s Saurashtr…

60 લાખની છેતરપિંડીમાં 'આપ'ના સૌરાષ્ટ્રના પ્રભારી સહિત 2ની અટક | 2 arrested including AAP's Saurashtr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…
GUJARAT

Privilege Motion Against Mallikarjun Kharge : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભાજપના 6 સાંસદોએ રાજ્યસભામાં વિરોધ...

Read more

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In