• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તૃણમૂલમાં ભંગાણથી NDAને લોટરી! લોકસભામાં 300 પાર જતો રહેશે આંકડો, સમજો સમીકરણ | TMC Split to Boost N…

satyasamachar by satyasamachar
June 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તૃણમૂલમાં ભંગાણથી NDAને લોટરી! લોકસભામાં 300 પાર જતો રહેશે આંકડો, સમજો સમીકરણ | TMC Split to Boost N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

TMC Split to Boost NDA in Lok Sabha : મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ(TMC)માં ચાલી રહેલા આંતરિક વિખવાદના કારણે સંસદમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ની સ્થિતિ ખૂબ જ મજબૂત બની શકે છે. આ રાજકીય ઉથલપાથલના કારણે કેન્દ્ર સરકાર માટે આગામી સમયમાં પરિસીમન (Delimitation) અને મહિલા અનામત જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ બિલ લોકસભામાં પસાર કરાવવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે. જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયામાં સંસદનું ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ થવા જઈ રહ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, સરકાર ફરી એકવાર પરિસીમન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. આ બિલ એપ્રિલ મહિનામાં સંસદમાં પસાર થઈ શક્યું ન હતું, કારણ કે તે સમયે સરકાર પાસે તેને પાસ કરાવવા માટે જરૂરી બે-તૃતીયાંશ (2/3) બહુમતી નહોતી.

TMCના બળવાનો NDAને કેવી રીતે થશે ફાયદો?

પરિસીમન બિલ અથવા બંધારણ (131 મો સુધારો) બિલ 2026ની સાથે મહિલા અનામત બંધારણીય સુધારા બિલને પણ જોડવામાં આવ્યું હતું. પરંતુ પૂરતી બહુમતી ન હોવાને કારણે બંને બિલ અટકી ગયા હતા. હવે તૃણમૂલ કોંગ્રેસમાં બળવાના સૂર એનડીએ માટે ફાયદાનો સોદો સાબિત થઈ રહ્યા છે.

લોકસભામાં હાલ તૃણમૂલીના 29 સાંસદો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં આમાંથી આશરે 20 સાંસદો એક અલગ જૂથ બનાવવા અને એનડીએ સરકારને ટેકો આપવા માટે તૈયાર છે. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો, 543 સભ્યોની કુલ સંખ્યા ધરાવતી લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવાનો આંકડો 362 થાય છે.

લોકસભાનું વર્તમાન સમીકરણ અને નવો આંકડો

હાલમાં બસીરહાટ, શિલોંગ અને નૌગોંગ બેઠકો હાલના સાંસદોના અવસાનના કારણે ખાલી પડી છે, જેથી લોકસભાનો પ્રભાવી આંકડો ઘટીને 360 થઈ ગયો છે.

NDAનું વર્તમાન બળ: 293 સાંસદો

તૃણમૂલીના બળવાખોરો ઉમેરાતાં: 293 + 20 = 313 સાંસદો

બીજી તરફ, તમિલનાડુમાં વિજયની સરકારને કોંગ્રેસે સમર્થન આપ્યા બાદ ડીએમકે (DMK) પક્ષ ખૂબ નારાજ છે. ચર્ચા છે કે ડીએમકે કેટલાક ખાસ મુદ્દાઓ પર એનડીએને સમર્થન આપી શકે છે. જો ડીએમકેના 22 સાંસદો ઉમેરાય, તો આ સંખ્યા 335 પર પહોંચી જશે.

ઉદ્ધવ જૂથ અને અન્ય પક્ષો પર પણ નજર

એવા પણ અહેવાલો છે કે ભાજપની નજર ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના 9 સાંસદો પર છે, જેમાંથી આશરે 6 સાંસદો એનડીએ સાથે આવી શકે છે, જેનાથી આંકડો 341 સુધી પહોંચશે. એપ્રિલમાં જ્યારે બિલ પર વોટિંગ થયું ત્યારે બિલની તરફેણમાં 298 વોટ પડ્યા હતા. જો આમાં અન્ય 5 વધારાના મતો ઉમેરવામાં આવે તો કુલ આંકડો 348 સુધી પહોંચી જાય છે, જે બે-તૃતીયાંશ બહુમતી(360ના આધારે) કરતાં માત્ર 12 બેઠક દૂર રહેશે. સરકારને આશા છે કે અન્ય નાની પાર્ટીઓ, અપક્ષ સાંસદો અને ક્રોસ-વોટિંગ દ્વારા આ 12 મતોનું અંતર સરળતાથી પૂરું કરી શકાશે.

બંધારણીય સુધારો પસાર કરાવવો હવે મુશ્કેલ નથી

બંધારણ સુધારા બિલ પસાર કરવા માટે ગૃહના કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા અડધા સભ્યોની હાજરી અનિવાર્ય છે. આ બિલ ત્યારે જ પાસ થઈ શકે જ્યારે ગૃહમાં હાજર રહીને મતદાન કરનારા સભ્યોની બે-તૃતીયાંશ બહુમતી મળે. અગાઉના મતદાન વખતે ગૃહમાં 528 સાંસદો જ હાજર હતા, જેથી બે-તૃતીયાંશ બહુમતીનો જરૂરી આંકડો 352 થઈ ગયો હતો. જો આ સત્રમાં પણ આવી જ સ્થિતિ સર્જાશે, તો સરકાર માટે બિલ પસાર કરાવવું બિલકુલ મુશ્કેલ નહીં હોય.

લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પણ એનડીએ બે-તૃતીયાંશ બહુમતીની ખૂબ નજીક છે. રાજ્યસભામાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવા માટે 164 બેઠકોની જરૂર હોય છે, જ્યારે એનડીએ અગાઉથી જ 150 બેઠકોનો આંકડો પાર કરી ચૂક્યું છે. તેથી સરકારને ઉપલા ગૃહમાં પણ આ મહત્વકાંક્ષી બિલો પસાર કરાવવામાં કોઈ મોટી સમસ્યા નડશે નહીં.

Next Post
જયપુરમાં માનવતા શરમાઈ: સળગતા લોકો રોડ પર તડપતા રહ્યા અને લોકો જોતા રહ્યા, બાળક સહિત 4ના મોત | Jaipur…

જયપુરમાં માનવતા શરમાઈ: સળગતા લોકો રોડ પર તડપતા રહ્યા અને લોકો જોતા રહ્યા, બાળક સહિત 4ના મોત | Jaipur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In