• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Load More

Telangana Municipal Election Results 2026 : તેલંગાણા નગરપાલિકા અને નગર નિગમની ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે, જેમાં ત્રિકોણીય જંગમાં સામેલ કોંગ્રેસે બમ્પર જીત સાથે આગળ વધી રહી છે, જ્યારે કે. ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ(BRS) બીજા નંબરે હોવાનું સામે આવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

1728 વૉર્ડના પરિણામો જાહેર

રાજ્યમાં 116 નગરપાલિકાઓ અને સાત નગર નિગમની ચૂંટણી યોજાયા બાદ આજે 13 ફેબ્રુઆરીએ રાજ્યના 123 કેન્દ્રો પર સવારે 8.00 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. કુલ 2996 વૉર્ડમાંથી 1728 વૉર્ડના પરિણામો સત્તાવાર જાહેર કરી દેવાયા છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. કોંગ્રેસે 923 વૉર્ડ જીત્યા છે, જ્યારે કે. ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ(BRS)એ 481 વૉર્ડ અને ભાજપે માત્ર 156 વૉર્ડ જીત્યા છે. 

અપક્ષ ઉમેદવારોએ 105 બેઠકો જીતી

આ ઉપરાંત ઓલ ઇન્ડિયા ફૉરવર્ડ બ્લોક (AIFB) પાર્ટીએ 30 વૉર્ડ, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી(માકપા)એ સાત બેઠકો જીતી લીધી છે. અન્ય રાજકીય પક્ષોએ કુલ 24 વૉર્ડ જીત્યા છે, જ્યારે અપક્ષ ઉમેદવારોએ 105 બેઠકો જીતી લીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. સવારે સૌપ્રથમ પોસ્ટ મતપત્રોની ગણતરી શરુ કરવામાં આવી હતી. મતપત્રો દ્વારા મતગણતરી થઈ રહી હોવાના કારણે ફાઇનલ પરિણામ આવવામાં સમય લાગી શકે છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ

કયા પક્ષે કેટલા વૉર્ડ જીત્યા ?

  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC): 923
  • ભારત રાષ્ટ્ર સમિતિ (BRS): 481
  • ભારતીય જનતા પાર્ટી (BJP): 156
  • અખિલ ભારતીય મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM): 30
  • માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI(M)): 7
  • અખિલ ભારતીય અગ્રગામી દળ (AIFB): 6

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ધરખમ ફેરબદલ! PMની સત્તા ઘટી, જનમત સંગ્રહમાં YES VOTEથી બદલાયા સત્તાના સમીકરણ

Next Post
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

જુનાગઢ તા.૧૦મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા...

Read more

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In