• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું | …

satyasamachar by satyasamachar
February 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

Load More

India-Bangladesh Relations: બાંગ્લાદેશે 17મી ફેબ્રુઆરીએ તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હોવાના અહેવાલ છે. ઢાકાએ આ કાર્યક્રમ માટે 13 દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું છે, અને ભારતને પણ જાણ કરવામાં આવી છે. જોકે, પ્રધાનમંત્રી મોદીની ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય મુલાકાત તે જ દિવસે મુંબઈમાં થવાની છે. તેથી, સંકેતો મળી રહ્યા છે કે વડાપ્રધાન ઢાકા જશે નહીં અને ભારત સરકારના વરિષ્ઠ પ્રતિનિધિ સમારોહમાં હાજરી આપી શકે છે.

મુંબઈમાં મોદી-મેક્રોન મુલાકાતને પ્રાથમિકતા?

અહેવાલો અનુસાર, 17મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે મુંબઈમાં દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. આ બેઠકમાં સંરક્ષણ, ટેકનોલોજી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થનાર છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત આ મહત્વપૂર્ણ રાજદ્વારી બેઠકને પ્રાથમિકતા આપી શકે છે, જેના કારણે PM મોદી ઢાકા જવાને બદલે કોઈ વરિષ્ઠ પ્રતિનિધિને બાંગ્લાદેશ મોકલે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં બે દિવસ બાદ તારિક રહેમાન લેશે PM પદના શપથ, ભારત સહિત 13 દેશોના નેતાઓને આમંત્રણ

બાંગ્લાદેશનું 13 દેશોને આમંત્રણ

વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારત સહિત 13 દેશોને આમંત્રણ આપ્યું છે. આમાં ચીન, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, તૂર્કીયે, યુએઈ, કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂટાનનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. જોકે, ભારતે હજુ સુધી આમંત્રણ મળ્યાની સત્તાવાર પુષ્ટિ કરી નથી, અને વડાપ્રધાન મોદી ઢાકામાં શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે કે નહીં તે અંગે નિર્ણય હજુ સુધી લેવાયો નથી. બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને ફરીથી મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

PM મોદીએ તારિક રહેમાન સાથે ફોન પર કરી વાત

BNPના ચૂંટણીમાં વિજય બાદ વડાપ્રધાન મોદીએ તારિક રહેમાનને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ‘ભારત પડોશી દેશની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે.’

રાજદ્વારી સંદેશ

નિષ્ણાતોના મતે, જો PM મોદી ઢાકા જવાને બદલે મુંબઈમાં મેક્રોન સાથેની બેઠક પસંદ કરે છે, તો તે ભારતની ‘બહુસ્તરીય રાજદ્વારીતા’નો સંકેત હશે. આનાથી સ્પષ્ટ થશે કે ભારત તેની યુરોપ નીતિ અને ફ્રાન્સ સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને અત્યંત મહત્વ આપી રહ્યું છે, જ્યારે પડોશી દેશ સાથેના સંબંધો પ્રતિનિધિ સ્તરે જાળવી રાખશે.

Next Post
વડોદરા: રામબાગની પિચ પર સત્તાની સદી માટે જંગ | BCA 2026: The Battle for Barodas Cricket Future

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની ‘લોલ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…
GUJARAT

Surat : ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો પ્રચાર માટે કોઈ તક છોડતા નથી, પરંતુ આ વખતે તો હદ જ...

Read more

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની ‘લોલ…

‘ઈઝરાયલ પ્રવાસ વખતે PM મોદીને ઈરાન પર હુમલાની જાણ હતી?’ જાણો સંસદમાં સરકારનો જવાબ | pm Modi Israel v…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In