• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

Load More

 અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026

અમદાવાદના શેલામા આવેલા સ્કાયસિટી બિલ્ડિંગમાં ગુરુવારે
સવારે ૮ કલાકના પગલે સી બ્લોકના ત્રીજા માળ ઉપર આવેલા ફલેટ નંબર-૩૦૨માં આગ લાગી
હતી.જેનો ધૂમાડો છેક પંદરમા માળ સુધી પહોંચતા રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઉપરના
માળ ઉપર રહેતા ૫૦ લોકો જીવ બચાવવા ટેરેસ ઉપર જતા રહયા હતા.તમામને ફાયર વિભાગની ટીમ
દ્વારા સીડી દ્વારા સુરક્ષિત નીચે ઉતારવામા આવ્યા હતા. શોટ સરકીટથી આગ લાગી હોવાનુ
પ્રાથમિક અનુમાન છે.આ ઘટનામા કોઈને ઈજા કે જાનહાની થવા પામી નહતી.

ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આગ અંગે કોલ
મળતાની સાથે છ વોટર  બાઉઝર
, એક મિની ફાયર
ફાઈટર
, એક વોટર
ટેન્કર તેમજ હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે ફાયર વિભાગના અધિકારીઓ અને ૪૧ ફાયરમેનો
દ્વારા મોટાપાયે રેસ્કયૂ અને ફાયર ફાઈટીંગ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હતુ. ફાયર
અધિકારી જયેશ ખડીયાના કહેવા મુજબ
,
બિલ્ડિંગમાં  આવેલી ફાયર સિસ્ટમની
મદદથી આગને ઝડપથી કાબૂમા લઈ શકાઈ હતી. હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવાની જરુર
પડી હતી. અલગ અલગ ટીમ પૈકી એક ટીમે ટેરેસ ઉપર રહેલા  રહીશોને સીડી દ્વારા સલામત નીચે ઉતારવાની
કામગીરી કરી હતી
.

Next Post
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
GUJARAT

મુંબઈ : ફેબુ્રઆરી, ૨૦૨૬ના સરકારી રિપોર્ટ પ્રમાણે રૂપિયા ૧૫૦ કરોડથી વધુના ખર્ચ સાથેના અનેક માળખાકીય પ્રોજેકટસ પાછળના ખર્ચમાં એકંદરે રૂપિયા...

Read more

બંધ બજારે ડોલર સામે રૂપિયો ગબડી 94.20ના નવા તળિયે પટકાયો | Rupee falls to new low of 94 20 against d…

ફિલિપાઈન્સે ઉર્જા કટોકટી જાહેર કરી | Philippines declares energy crisis

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In