• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ રાજકીય રણમેદાનમાં, જાણો સુપર સ્ટારથી નેતા સુધીની સફર | Thala…

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ રાજકીય રણમેદાનમાં, જાણો સુપર સ્ટારથી નેતા સુધીની સફર | Thala…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike…

કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા …

Load More

Thalapathy Vijay Political Journey: સાઉથ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયે કરોડો ફેન્સના દિલો પર રાજ કર્યા બાદ હવે રાજનીતિમાં ઝંપલાવ્યું છે. અભિનયમાંથી વિરામ લઈને તેમણે પોતાની પાર્ટી ‘તમિલગા વેટ્ટ્રી કઝગમ'(TVK) દ્વારા રાજકીય ઇનિંગની શરૂઆત કરી છે. ફેબ્રુઆરી 2024માં લોકસભા ચૂંટણી પહેલા તેમણે સત્તાવાર રીતે પાર્ટીના નામની જાહેરાત કરી હતી. જોકે, તેમણે લોકસભા ચૂંટણી લડવાને બદલે 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેના માટે અભિનય છોડવાનો મોટો નિર્ણય પણ લીધો હતો.

વિક્રવંડી રેલી અને કરૂરનો ગંભીર અકસ્માત

થલાપતિ વિજયે 27 ઓક્ટોબર, 2024ના રોજ વિલ્લુપુરમના વિક્રવંડીમાં પોતાની પ્રથમ ભવ્ય રેલી યોજીને રાજકીય તાકાત બતાવી હતી. જોકે, 27 સપ્ટેમ્બર, 2025ના રોજ કરૂરમાં આયોજિત રેલીમાં ક્ષમતા કરતા વધુ ભીડ ઉમટી પડતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં કેટલાક લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિજયે મૃતકોના પરિવારોને 20-20 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. આ મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી, જેમાં વિજયની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ તેમણે સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે વધુ ગંભીરતા દાખવી હતી.

પરિવાર સાથેનો વિવાદ અને રાજકીય મતભેદ

રાજકીય કારકિર્દી શરૂ કરતા પહેલા વિજય પોતાના પિતા એસ.એ. ચંદ્રશેખર સાથેના વિવાદને કારણે ચર્ચામાં રહ્યા હતા. તેમના પિતાએ વિજયના નામે એક રાજકીય પક્ષની રચના કરી હતી, જેનો વિજયે સખત વિરોધ કર્યો હતો. તેમણે પોતાના માતા-પિતા સહિત 11 લોકો સામે સિવિલ કેસ પણ દાખલ કર્યો હતો. વિજયે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પિતાની રાજકીય મહત્વકાંક્ષાઓનો ભાગ બનવા માંગતા નથી અને કોઈને પણ તેમના નામનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરવાની મંજૂરી આપશે નહીં.

આ પણ વાંચો: LIVE : આસામમાં ભાજપને બહુમતી, તમિલનાડુમાં ઉલટફેર, બંગાળમાં મમતા દીદીનું ટેન્શન વધ્યું, કેરલમમાં કોંગ્રેસ+ માટે ગુડ ન્યૂઝ

છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ અને રિલીઝ વિવાદ

થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ હોવાનું કહેવાય છે. આ ફિલ્મ સેન્સર બોર્ડના વિવાદોમાં ફસાયા બાદ 9 એપ્રિલ 2026ના રોજ ઓનલાઇન લીક થઈ ગઈ હતી, જેનો ફિલ્મ ઉદ્યોગે ભારે વિરોધ કર્યો હતો. અનેક અવરોધો બાદ હવે આ ફિલ્મ 8 મે, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિજયે પોતાની આ છેલ્લી ફિલ્મ દ્વારા સિનેમાને વિદાય આપીને હવે સંપૂર્ણપણે લોકસેવા અને રાજનીતિમાં ઝંપલાવ્યું છે.

થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ રાજકીય રણમેદાનમાં, જાણો સુપર સ્ટારથી નેતા સુધીની સફર 2 - image

Next Post
બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા: ભવાનીપુરમાં ભાજપ-તૃણમૂલ કાર્યકરો સામસામે | West Ben…

બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા હાઈ વૉલ્ટેજ ડ્રામા: ભવાનીપુરમાં ભાજપ-તૃણમૂલ કાર્યકરો સામસામે | West Ben...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike…

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike…

કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા …

કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા …

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…
GUJARAT

વડોદરાઃ ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા માટે એક આરોપીની કરાયેલી હત્યામાં શૂટર મનાતા આરોપીને વડોદરાની હરણી પોલીસે ઝડપી પાડયો છે....

Read more

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike…

કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા …

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In