• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય | Decision to close ceramic industry in …

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય | Decision to close ceramic industry in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

Load More

40 હજારથી વધુ શ્રમિકો વતન ભણી રવાના

 ગેસના ભાવ વધારા અને સ્લેબની ગૂંચવણથી
ઉદ્યોગકારોને મુશ્કેલી
, ગેસ કંપનીને પડતર પ્રશ્રો મુદ્દે રજૂઆતો 

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક હબ ગણાતા થાનગઢમાં ૨૫૦થી વધુ એકમોએ
૧ મે સુધી વેકેશન લંબાવવાનો નિર્ણય કર્યો છે. ગેસના નવા સ્લેબ અને ભાવ વધારાને કારણે
ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થતા ઉદ્યોગકારોએ કારખાનાઓને તાળાં મારી દીધા છે. જેના
કારણે હજારો શ્રમિકો બેરોજગાર બન્યા છે.

સુરેન્દ્રનગર
જિલ્લાના થાનગઢમાં આવેલા સિરામિક ઉદ્યોગ હાલ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. ગેસના
ભાવમાં થયેલો વધારો અને મિડલ ઈસ્ટના દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે વિદેશી વેપાર પર
માઠી અસર પડી છે. આ સંજોગોમાં પાંચાલ સિરામિક ઉદ્યોગ એસોસિએશન દ્વારા તમામ એકમો ૧ મે
સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હડતાળ કે સ્વયંભૂ વેકેશનને કારણે અંદાજે
૪૦
,૦૦૦થી વધુ
કારીગરો છૂટા થઈ વતન પરત ફર્યા છે.

બીજી
તરફ
, ગુજરાત
ગેસ દ્વારા જાહેર કરાયેલા નવા ત્રણ પ્રકારના સ્લેબ (૫૦%
, ૩૦%,
૨૦%) મુજબ ગેસના વપરાશની ચુકવણી કરવાની રહેશે. જોકે, ઉદ્યોગકારો આ જટિલ સ્લેબ પદ્ધતિ અને વધારાના ચાર્જીસને કારણે ઉત્પાદન ખર્ચ
નક્કી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. એસોસિએશન દ્વારા કંપનીને રજૂઆત કરવામાં
આવી છે કે નવા સ્લેબનો અમલ ૦૯ એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવે.

ઉદ્યોગકારોનું
કહેવું છે કે છેલ્લા ૧૫ દિવસથી ફેક્ટરીઓ બંધ હોવાથી શ્રમિકો પરપ્રાંતમાં જતા રહ્યા
છે
, જેના
કારણે ઉત્પાદન તુરંત શરૃ કરવું અશક્ય છે. ટનલ ભઠ્ઠીઓ શરૃ કરવામાં પણ ત્રણ-ચાર
દિવસનો સમય લાગે તેમ છે. આથી
, જ્યાં સુધી ગેસના ભાવ અને
સ્લેબ અંગેની ગૂંચવણ દૂર ન થાય અને શ્રમિકો પરત ન આવે ત્યાં સુધી ઉદ્યોગ બંધ
રાખવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. 

Next Post
રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang …

રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?

Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…
GUJARAT

डॉ सुमित्रा अग्रवालपीएचडी वास्तु शास्त्रकोलकाताऑनलाइन कंसल्टेंसी उपलब्ध है।यूट्यूब वास्तु सुमित्रा ईमेल vastusumitra@gmail.com“आप बीमार नहीं हैं… आपका घर बीमार है!”क्या आप...

Read more

Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In