• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

થાન તાલુકામાં 250 સિરામિક ઉદ્યોગોમાં ગેસમાં કાપ મૂકતા ઉત્પાદનને અસર | Production affected due to gas…

satyasamachar by satyasamachar
March 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
થાન તાલુકામાં 250 સિરામિક ઉદ્યોગોમાં ગેસમાં કાપ મૂકતા ઉત્પાદનને અસર | Production affected due to gas…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

Load More

– મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વના પગલે 31 માર્ચ સુધી 50 ટકા જ ગેસ આપવાની જાહેરાત 

– યુદ્રની સ્થતિ નહીં સુધરે તો અને ગેસનો પુરતો પુરવઠો ન મળે તો ૧ એપ્રિલ બાદ મોટા ભાગના ઉદ્યોગોને બંધ થશે, 32 હજારથી વધુ લોકોને અસર થશે

સુરેન્દ્રનગર : ઇરાન અને ઇઝરાયલ સહિત મધ્ય અને પૂર્વના દેશોમાં ચાલી રહેલી યુદ્વની સ્થિતિના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સિરામિક ઉદ્યોગોમાં ગેસનો પુરવઠો એક એપ્રિલ સુધી ૫૦ ટકા કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે ૨૫૦ સિરમિક એકમોમાં ઉત્પાદન પર અસર થઇ છે. યુદ્ર શરૂ થતાં પહેલા આઠથી દસ કારાખાના બંધ થઇ ગયા છે. સ્થિતિ ન સુધરે તો ૩૧ માર્ચ બાદ થાન તાલુકાના મોટાભાગના સિરામિક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થશે. જેના કારણે ઉદ્યોગકારો, શ્રમિકો, કર્મચારીઓ અને ટ્રાન્સોપ્રટરો સહિત ૩૨ હજારથી વધુ લોકોએ અસર પડશે. 

થાન શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાં ૨૫૦થી વધુ નાના મોટા સિરામિક એકમો આવેલા છે. જે પૈકી ૭૦ ટકા એકમોમાં ગુજરાત ગેસ કંપની પાસેથી ગેસ મેળવે છે. જે ગેસ માટે સિરામિક ઉદ્યોગકારો કંપનીને પ્રતિ ક્યુબિક યુનિટ મુજબ ભાવની ચૂકવણી કરે છે. થાન તાલુકામાં બનતી સિરામિક પ્રોડક્ટસનું ડિમાન્ડ વર્ષોથી રહેલી છે અને દેશ અને વિદેશમાં નિકાસ કરાઇ છે. સરકાર દ્વારા વારંવાર સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં ળધારો ઝીંકવામાં આવતા એકમોને ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. 

ખાડી દેશીમાં ચાલી રહેલા યુદ્વની સ્થિતના કારણે થાનના સિરામિક ઉદ્યોગને પણ અસર થઇ છે. ગુજરાત ગેસ લિમિટેડ કંપની દ્વારા ગત તા. ૬ માર્ચથી ૩૧ માર્ચ સુધી સિરામિક ઉદ્યોગમાં વપરાશના ૫૦ ટકા જટેલો ગેસ આપવાની લેખિત જાણ કરતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સ્થિતિમાં ઉત્પાદન ઘટતા નુકસાન થવાની દહેશત છે. થાન તાલુકામાં અંદેજા ૧૦ સિરામિક ઉદ્યોગ તો અગાઉથી બંધ થઇ ચૂક્યા છે અને સરકાર દ્વારા સૂચના આપી છે કે, સિરામિક ઉદ્યોગો અગાઉથી બંધ છે. તેમને હાલ પૂરતા ફરી શરૂ કરવા પણ તાકીદ કરવામાં આવી છે. 

થાન તાલુકાના સિરામિક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને તેઓ સરકારની સુચનાનું પાલન કરી સહકાર આપવા તૈયાર છે પરંતુ આવી જ પરિસ્થિતિ લાંબો સમય રહેશે તો આવનાર દિવસોમાં થાનનો સિરામિક ઉદ્યોગ નામશેષ થઈ જાય તેમ લાગી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ ઉદ્યોગને જીવંત રાખવા યોગ્ય રસ્તો કાઢવામાં આવે તેવી સિરામિક ઉદ્યોગકારો માંગ કરી રહયા છે.

Next Post
સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …
GUJARAT

Maharashtra Politics News : મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના (UBT)ને બહુ મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના 9માંથી 6 લોકસભા સાંસદોએ બળવો કરીને...

Read more

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In