• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

થાર જીપની ટક્કરે બાઈક સવાર પતિ, પત્ની તથા પુત્રના કરૂણ મોત | A husband wife and son riding a bike tr…

satyasamachar by satyasamachar
June 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
થાર જીપની ટક્કરે બાઈક સવાર પતિ, પત્ની તથા પુત્રના કરૂણ મોત | A husband wife and son riding a bike tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

માધવપુરના ગોરસર ટોલ પ્લાઝા નજીક અકસ્માત

ઈદ મનાવી કેશોદથી બાઇક પર પોરબંદરનો પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત, થાર જીપના ચાલક સહિત બે ઈજાગ્રસ્ત

પોરબંદર,માધવપુર: માધવપુર નજીક આવેલા ગોરસર ગામ પાસે ટોલ પ્લાઝા નજીક ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી થાર જીપે બાઈકને પાછળથી હડફેટે લેતા પોરબંદરના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. ટક્કર બાદ થાર જીપ પણ બેકાબૂ બનીને રોડની સાઈડમાં અથડાઈ હતી. જેમાં સવાર બે  વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરના આવાસ કોલોનીમાં રહેતા નઝીર જુમા સાટી( ઉ.વ. ૩૫), તેમના પત્ની રોજીનાબેન (ઉ.વ. ૩૨) અને પુત્ર નવાજ (ઉ.વ. ૩) કેશોદ ગામે રોજીનાબેનના પિતાના ઘરે ઈદની ઉજવણી કરવા ગયા હતા. ગત મોડી રાત્રે ત્રણેય જણા બાઈક પર પોરબંદર પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે અઢી વાગ્યાના અરસામાં ગોરસર ટોલનાકા નજીક પહોંચતા જ પાછળથી આવતી એક બેફામ થાર જીપના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. બાઈક સાથે ત્રણેય સભ્યો ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા.અને ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું.

બીજી તરફ અકસ્માત સર્જનાર થાર જીપમાં પણ બે લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ટક્કર બાદ થાર પણ બેકાબૂ બનીને રોડની સાઈડમાં અથડાઈ હતી. જેમાં સવાર બે પૈકી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બીજાને સામાન્ય ઈજાઓ થઈ છે.

બનાવની જાણ થતા જ માધવપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે માધવપુર સરકારી દવાખાને ખસેડયા હતા. એક સાથે આખા પરિવારના મોતથી પોરબંદરના આવાસ વિસ્તાર અને મુસ્લિમ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

– 17 કલાક બાદ પણ ફરિયાદ નહીં, પોલીસ સામે સવાલ

ચોંકાવનારી બાબત એ છે કે ગત રાત્રે અઢી વાગ્યે બનેલા આ ગમખ્વાર અકસ્માતમાં બીજા દિવસે સાંજે ૭.૩૦ વાગ્યા સુધી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી. પોલીસની આ ઢીલી નીતિને લઈને લોકોમાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓએ જોર પકડયું છે.

Next Post
પરિણીતાને લગ્નની લાલચ આપી પતિના કૌટુંબિક ભાઇ દ્વારા દુષ્કર્મ | Married woman raped by husband’s brot…

પરિણીતાને લગ્નની લાલચ આપી પતિના કૌટુંબિક ભાઇ દ્વારા દુષ્કર્મ | Married woman raped by husband's brot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In