• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

થ્યુસીડીઈડસ્-ટ્રેપ શું છે : ટ્રમ્પ-શી જિનપિંગ મંત્રણામાં શીએ તેનો ઉલ્લેખ કર્યો : સમગ્ર વિશ્વમાં તેની…

satyasamachar by satyasamachar
May 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
થ્યુસીડીઈડસ્-ટ્રેપ શું છે : ટ્રમ્પ-શી જિનપિંગ મંત્રણામાં શીએ તેનો ઉલ્લેખ કર્યો : સમગ્ર વિશ્વમાં તેની…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…

રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the…

ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …

Load More

જ્યારે જામેલી તાકાત સામે નવી જાગેલી તાકાત ઉભી થાય છે ત્યારે આ ટ્રેપ ઉપસ્થિત થાય છે : ગ્રીક તત્વજ્ઞા થ્યુસીડીઈડર્સ એથેન્સ સ્પાર્ટા યુદ્ધ સમયે આ શબ્દ આપ્યો

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની ઐતિહાસિક બેઠક ઉપર સમગ્ર વિશ્વની નજર રહેલી છે. આ બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. તાઇવન જેવા સંવેદનશીલ મુદ્દા અંગે શી-જિનપિંગે પ્રમુખ ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી આપી હતી. મંત્રણા દરમિયાન ‘શી’એ થ્યુસીડીઈડઝ ટ્રેપનો ઉલ્લેખ કર્યો. તેના ગંભીર અર્થો નીકળી રહ્યાં છે.

ભૂરાજકીય વિદ્વાન ગ્રેહામ એવીસને ભૂ-રાજકીય સ્થિતિ સંબંધે આ શબ્દપ્રયોગનું વિશ્લેષણ કરતાં જણાવ્યું કે થ્યુસીડીઈડસ ટ્રેપનો અર્થ તે છે કે જ્યારે કોઈ ઉભરતી શક્તિ કોઈ સ્થાપિત પ્રતિભાશાળી શક્તિને વિસ્થાપિત કરવા પડકાર આપે ત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. આ શબ્દ પ્રયોગ થ્યુસીડીઈસ નામક એક ઈતિહાસકાર અને વિદ્વાને સૌથી પહેલાં કર્યો હતો. તેમાં એથેન્સની જામેલી તાકાત સામે સ્પાર્ટાની ઉભરતી તાકાતે પડકાર ફેંકતા થ્યુસીડીઈડસે જણાવ્યું કે જ્યારે એક પ્રબળ અને જામેલી તાકાત સામે નવી ઉભરતી તાકાત પડકાર ફેંકે છે ત્યારે આ પરિસ્થિતિ થાય છે. એથેન્સની જામેલી તાકાત સામે સ્પાર્ટાની નવી ઊભરતી તાકાતે ફેંકેલો પડકાર તેનું ઉદાહરણ છે. આમ થ્યુસીડીઈડસે આપેલો આ સિદ્ધાત વિશ્વભરમાં ચીન-યુએસ સ્પર્ધામાં વપરાઈ રહ્યો છે.

Next Post
અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની તૈયારી, બાર હજાર ગણતરીદાર, બે હજાર સુપરવાઈઝરની નિમણૂંક | Preparations for C…

અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની તૈયારી, બાર હજાર ગણતરીદાર, બે હજાર સુપરવાઈઝરની નિમણૂંક | Preparations for C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…

દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…

રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the…

રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the…

ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …

ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ વધારો થવાની આશંકા | Despite the increase in petrol and diese…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…
GUJARAT

હાવર્ડનાં પ્રોફેસર ગીતા ગોપીનાથનનો આક્રોશ બારાક ઓબામાના સમયમાં ચીનનાં નાયબ વડાપ્રધાન લી-યુ-અન હોંગ અને અમેરિકાનાં એનએસએ સુસાન રાઇર અને વિદેશમંત્રી...

Read more

રાજકોટમાં મધરાત્રે દોઢ વાગ્યે મનપાએ 10 મંદિરો તોડી પાડતા લોકોમાં આક્રોશ | People are outraged as the…

ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ વધારો થવાની આશંકા | Despite the increase in petrol and diese…

અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની તૈયારી, બાર હજાર ગણતરીદાર, બે હજાર સુપરવાઈઝરની નિમણૂંક | Preparations for C…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In