• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દંપતી પર સાસુ સસરા સહિત ચાર લોકોનો હુમલો | Couple attacked by four people including in laws

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દંપતી પર સાસુ સસરા સહિત ચાર લોકોનો હુમલો | Couple attacked by four people including in laws
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

Load More

ઇજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલે ખસેડાયા

ઘર કંકાસને કારણે પતિ પત્નીને પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યા હતા

ભાવનગર – બોટાદમાં પરિવારે ઘર કંકાસને કારણે દંપતીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને દંપતી ઘરવખરી લેવા જતા પોતાના પરિવારે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

બોટાદના ઢાંકણિયા રોડ પર રહેતા કિંજલબેન અક્ષયભાઈ ગાબુને એકાદ અઠવાડિયા પહેલા ઘરકંકાસ થતા અક્ષયભાઈ ગાબુ અને તેના પત્ની કિંજલબેનને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. જેથી ગત તા.૧૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ ઘરવખરીનો સામાન લેવા માટે પતિ પત્ની આવ્યા હતા. તેવામાં કિંજલબેનના સસરા મનોજ ગાબું અને સાસુ વર્ષાબેન, જેઠ સુનિલ અને જેઠાણી કાજલબેને દંપતીને ગાળો આપી પ્લાસ્ટિકની નોઝલ વડે માર મારી ઇજા પહોંચાડી હતી અને છુટા પથ્થરના ઘા ઝીંકી માર મારતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને દંપતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે કિંજલબેનએ સાસુ, સસરા, જેઠ, જેઠાણી વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
પ્રેમલગ્ન કર્યાની દાઝે પરિવારે યુવતીનું અપહરણ કર્યું | Family kidnaps girl on the pretext of love ma…

પ્રેમલગ્ન કર્યાની દાઝે પરિવારે યુવતીનું અપહરણ કર્યું | Family kidnaps girl on the pretext of love ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…
GUJARAT

અમદાવાદ, બુધવાર પૂર્વ વિસ્તારમાં રખડતી ગાયોની મોડી રાતે ચોરી કરીને બેરોકટોક કતલ કરવાનો ગોરધંધો ધમધમી રહ્યો છે. વટવા અને દાણીલમડા...

Read more

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

ચૂંટણીમાં મતદારનો રિઝવવા દારુની રેલમછેલ કરવા બુટલેગરો મેદાને | Sakaw pwe epwe angei chon uttut me mw…

ભારતમાં એઆઈનો ઉપયોગ વધ્યો પણ તે ટોપ-10 શહેરો પૂરતો સીમિત | AI usage increased in India but limited t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In