• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ | Made by Auda

ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ | Made by Auda

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા – gandhinagarmetro.com

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા – gandhinagarmetro.com

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

Load More

– મોટી વયના બાળક દત્તક લેનારી માતાઓને મેટરનિટી લીવ મળશે

– માત્ર ત્રણ માસથી ઓછી વયના બાળકને દત્તક લેવાય તો જ 12 સપ્તાહની રજા અન્યથા નહીં આ ભેદભાવ છે : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે માતૃત્વને લઇને એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે કે દત્તક લીધેલ બાળક અને પોતાના જન્મેલા બાળક વચ્ચે કોઇ જ અંતર નથી, માટે દત્તક લીધેલ બાળકની માતા સાથે કાયદો ફેદભાવ ના કરી શકે, આ સાથે જો દત્તક લીધેલુ બાળક ત્રણ મહિનાથી વધુ સમયનું હોય તો દત્તક લેનારી માતાને માતૃત્વ માટે રજાથી વંચિત રાખવામાં આવતી જેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યું હતું. અને જન્મ આપનારી માતા જેટલા જ હક દત્તક લેનારી માતાને આપ્યા હતા.  

હાલમાં નિયમો મુજબ કોઇ મહિલા ગર્ભવતી હોય તો તેને ૧૨ સપ્તાહનો માતૃત્વ અવકાશ કે રજાઓ મળે છે, જ્યારે જો કોઇ મહિલા ત્રણ મહિનાથી મોટું બાળક દત્તક લે તો તેને આ રજાઓ નથી મળતી. સુપ્રીમ કોર્ટે આવી તમામ મહિલાઓને પણ ૧૨ સપ્તાહનો માતૃત્વ અવકાશ આપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેબી પારડીવાલા, ન્યાયાધીશ આર મહાદેવનની બેંચે મહત્વપૂર્ણ અવલોકન પણ કર્યું હતું. બેંચે કહ્યું હતું કે ત્રણ માસથી ઓછી વયના બાળકને અને મોટી વયના બાળકને દત્તક લેવાની સ્થિતિમાં બન્ને માતાઓની સ્થિતિ સરખી જ હોય છે. 

બેંચે કહ્યું કે બાળકને દત્તક લઇને પરિવાર બનાવવાની રીત પણ એટલી જ મહત્વની છે જેટલી જન્મથી પરિવાર બનાવવાની છે. પરિવારનો આધાર જીવ વિજ્ઞાાન (બાયોલોજી) નહીં પરંતુ એકબીજા સાથે અંગત જોડાણ અને ભાવનાઓની આપલે હોય છે. દત્તક લીધેલુ બાળક પોતાના સગા બાળકથી નાનુ ના ગણાય, બન્ને એક સમાન છે. આ સાથે જ કોર્ટે સ્વીકાર કર્યો કે સામાજિક સુરક્ષા સંહિતા ૨૦૨૦ની કલમ ૬૦(૪) અંતર્ગત ઉમર સાથે જોડાયેલી પાબંદીઓ બંધારણના આર્ટિકલ ૧૪ (સમાનતા)ના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ કલમમાં એવી જોગવાઇ છે કે ત્રણ મહિનાથી ઓછી વયનું બાળક દત્તક લેવામાં આવે તો જ આવી મહિલાને માતૃત્વ લીવ મળે અન્યથા ના મળે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે માત્ર માતાઓ જ નહીં પિતાઓ માટે પિતૃત્વ અવકાશ આપવા અંગે વિચારવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે બાળકની દેખરેખ માત્ર માતાની જ જવાબદારી નથી હોતી પિતા પણ આ જવાબદારી નિભાવે છે. માટે સરકારે કાયદામાં સુધારો કરીને પિતૃત્વ અવકાશ કે રજાને છૂટ આપવી જોઇએ. પેરેન્ટહૂડ સમયે માત્ર માતાને જ મહત્વ આપવું પિતાની ભૂમિકાને બાજુમાં રાખવા સમાન છે. કેન્દ્ર સરકાર મેટરનિટી લીવને સામાજિક સુરક્ષાના લાભ તરીકે ઓળખ આપવા કાયદો ઘડે. વકીલ હનસાનંદિની નંદૂરી દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વકીલે સોશિયલ સિક્યોરિટી કોડ ની કલમ ૬૦(૪)ને પડકારી હતી જેને આખરે સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી છે.       

Next Post
ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…

ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ | Made by Auda

ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ | Made by Auda

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા – gandhinagarmetro.com

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા – gandhinagarmetro.com

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ | Made by Auda
GUJARAT

ઔડા દ્વારા બનાવાયેલા કોટેશ્વર આવાસ યોજનાના ૩૩ આવાસ ખાલી કરવા નોટિસ | Made by Auda

        અમદાવાદ,મંગળવાર,17 માર્ચ,2026 ઓડા દ્વારા ગાંધીનગર જીલ્લાના કોટેશ્વર ખાતેઈ.ડબ્લ્યુ.એસ.યોજના હેઠળ મધુરમિલન આવાસ યોજના બનાવાઈ હતી. આ આવાસ યોજનાના...

Read more

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા – gandhinagarmetro.com

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક સોનામાં પીછેહઠ જ્યારે ક્રિપ્ટોમાં તેજી | Global gold retreats after Iran war …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In