• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નંદેસરીના યુવકના ઘરમાં ઘૂસી ખૂની હુમલો કરનાર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને હુમલાખોરો ફરાર | five a…

છાણીની ખાનગી લેબમાં યુવતીને બાથ ભરી લેનાર મેનેજરને પાઠ ભણાવ્યો,પોલીસને હવાલે | manager arrested mole…

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

Load More

– ઇરાને 200 ડોલરના ભાવની ધમકી આપી જ છે

– વર્તમાન સપ્તાહના અંતે ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ પ્રતિ બેરલ 142 ડોલરને સ્પર્શી શકે તેવી આશંકા

નવી દિલ્હી : મધ્યપૂર્વના યુદ્ધના કારણે ભારતના ઓઇલના પુરવઠા જ નહીં માંગ સામે પણ મોટું જોખમ સર્જાયું છે. અમેરિકા-ઇઝરાયેલે ૨૮મીએ ઇરાન પર હુમલો કર્યો તેના અગાઉના દિવસે ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૭૦ ડોલર હતો. હવે તે યુદ્ધના લીધે ૧૩ માર્ચ સુધીમાં ૯૩ ટકા વધીને પ્રતિ બેરલ ૧૩૭ ડોલરને સ્પર્શીને ૧૨૭ ડોલર પર બંધ આવ્યો હતો. 

ભારત તેની ક્રૂડ ઓઇલની જરુરિયાતોના ૮૮ ટકાની આયાત કરે છે ત્યારે ઊંચો ભાવ તેને મોટો ફટકો મારી શકે છે. આ સિવાય નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે. જો યુદ્ધ જારી રહ્યુ તો વર્તમાન સપ્તાહના અંતે ભારતનીય ક્રૂડ બાસ્કેટનો ભાવ પ્રતિ બેરલ ૧૪૨ ડોલરને આંબી જાય તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. 

અહીં તે યાદ રાખવું જરુરી છે કે યુદ્ધમાં  સંડોવાયેલા ઇરાને તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૨૦૦ ડોલરની ઉપર જાય તેની ચેતવણી આપી દીધી છે. આ ઊંચા ભાવના કારણે સ્થાનિક ઓઇલ રિફાઇનરો એચપીસીએલ, બીપીસીએલ, આઇઓસી અને રિલાયન્સથી લઈને બધી રીફાઇનરીઓના નફા માર્જિન પર અસર પડી શકે છે.અમેરિકા જેવા દેશમાં ક્રૂડ ઓઇલના ભાવમાં કોઈપણ પ્રકારનો આંતરરાષ્ટ્રીય ભાવવધારો સીધો ગ્રાહકો પર પસાર કરી દેવામાં આવે છે, પરંતુ ભારત જેવા દેશમાં તેવું થતું નથી. સરકાર આટલા ભાવ વધવા છતાં પણ ૩૧ માર્ચ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરે તેવી સંભાવના હાલમાં લાગતી નથી. 

અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ૨૦૦૮માં પણ સબપ્રાઇમ કટોકટી વખતે યુપીએ સરકાર હતી તે સમયે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૫૦ ડોલરની નજીક એટલે કે ૧૪૭ ડોલર પર પહોંચી ગયો હતો. સરકારે તે સમયે ઓઇલ કંપનીઓને ૧.૫ લાખ કરોડનો આઇલ બોન્ડ જારી કરીને પ્રજાને મોંઘવારીના મારમાંથી બચાવી લીધી હતી. તે સમયે પેટ્રોલનો ભાવ પ્રતિ બેરલ ૫૦થી ૬૦ રૂપિયાની વચ્ચે હતો.

અમેરિકામાં ડીઝલનો ભાવ પ્રતિ ગેલન પાંચ ડોલરને વટાવી ગયો

ન્યૂયોર્ક : અમેરિકામાં રિટેલ ડીઝલનો સરેરાશ ભાવ સામવારે પ્રતિ ગેલન પાંચ ડોલરને વટાવી ગયો હતો, જ્યારે પેટ્રોલનો ભાવ ૩.૭૬ ડોલરની નજીક છે અને ચાલુ સપ્તાહમાં તે પણ ચાર ડોલરને વટાવી જાય તેમ મનાય છે.મધ્યપૂર્વના યુદ્ધના કારણે ઇન્ડસ્ટ્રીયલ ફ્યુઅલ મનાતા ડીઝલનો પુરવઠો થંભી ગયો છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ડીઝલના ઊંચા ભાવ વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિમાં નરમાઈ લાવી શકે છે. તેનું કારણ એ છે કે ઇંધણના ઊંચા ભાવનો બધો ખર્ચ ઉત્પાદન ખર્ચથી લઈને તેના નૂરભાડા સહિતનો બધો ખર્ચ ગ્રાહકો પર પસાર કરવામાં આવશે. અમેરિકા-ઇરાન યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે.

Next Post
સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ | csr govt imposes rs 20 cr panalties on companies

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નંદેસરીના યુવકના ઘરમાં ઘૂસી ખૂની હુમલો કરનાર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને હુમલાખોરો ફરાર | five a…

નંદેસરીના યુવકના ઘરમાં ઘૂસી ખૂની હુમલો કરનાર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને હુમલાખોરો ફરાર | five a…

છાણીની ખાનગી લેબમાં યુવતીને બાથ ભરી લેનાર મેનેજરને પાઠ ભણાવ્યો,પોલીસને હવાલે | manager arrested mole…

છાણીની ખાનગી લેબમાં યુવતીને બાથ ભરી લેનાર મેનેજરને પાઠ ભણાવ્યો,પોલીસને હવાલે | manager arrested mole…

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નંદેસરીના યુવકના ઘરમાં ઘૂસી ખૂની હુમલો કરનાર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને હુમલાખોરો ફરાર | five a…
GUJARAT

વડોદરાઃ કોર્ટ સંકુલમાં બોલાચાલી થયા બાદ નંદેસરીના યુવક પર ઘરમાં ઘૂસીને કરાયેલા ખૂની હુમલાના બનાવમાં વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ...

Read more

છાણીની ખાનગી લેબમાં યુવતીને બાથ ભરી લેનાર મેનેજરને પાઠ ભણાવ્યો,પોલીસને હવાલે | manager arrested mole…

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In