• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્હીની આગની દુર્ઘટનાએ સુરત તંત્રને જગાડ્યું : હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ હશે તો સીલિંગ …

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દિલ્હીની આગની દુર્ઘટનાએ સુરત તંત્રને જગાડ્યું : હોટલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ હશે તો સીલિંગ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઘાટલોડિયાની ઘટના બાદ AMC એક્શનમાં: અમદાવાદના 26 વિસ્તારો હાઈ-રિસ્ક જાહેર, નવા ખોદકામ પર રોક | 26 are…

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’, ભાજપના 4 ઉમેદવાર જાહેર | BJP announces names for…

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર | Jamnagar Zero Shadow Day …

Load More

Surat Corporation Fire Safety : દિલ્હીમાં થયેલી ભયાનક આગ દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ હરકતમાં આવ્યા છે. શહેરની હોટલ અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તાકીદે ચકાસણી શરૂ કરવામાં આવી છે. સંખ્યાબંધ લોકોની અવર જવર હોય તેવી હોટલ રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની બેદરકારી દિલ્હી જેવી મોટી દુર્ઘટના ન થાય તે માટે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે.

મહાનગરપાલિકાના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ ઝોનને આદેશ આપવામાં આવ્યો છે સમગ્ર શહેર વિસ્તારની હોટલ અને રેસ્ટોરન્ટમાં તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટી ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવે. ખાસ કરીને ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ હેઠળ શિડ્યુલ-3 માં આવતી હોટલ તથા રેસ્ટોરન્ટની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.

તપાસ દરમિયાન જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ દ્વારા ફાયર વિભાગ પાસેથી ફરજિયાત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું ન હોય, ફાયર ફાઈટિંગ અને ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી ન હોય, સ્થાપિત કરાયેલી સિસ્ટમ કાર્યરત સ્થિતિમાં ન હોય અથવા ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું સમયસર રિન્યુઅલ કરવામાં આવ્યું ન હોય તો આવા તમામ એકમો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

પાલિકા તંત્રે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં નહીં આવે. નિયમોના ભંગની ગંભીરતા મુજબ નોટિસ આપવા ઉપરાંત જરૂરી હોય ત્યાં એકમોને સીલ કરવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આગ જેવી દુર્ઘટનાઓમાં સેકન્ડોની બેદરકારી અનેક પરિવારો માટે જીવનભરની પીડા બની શકે છે, ત્યારે ફાયર સેફ્ટી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે તેવો સંદેશ તંત્રે આપ્યો છે.

અધિકારીઓને આ કામગીરી તાકીદના ધોરણે પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક ઝોન દ્વારા હાથ ધરાયેલી તપાસ, નોટિસ અને કાર્યવાહીનો વિગતવાર અહેવાલ પણ ઉચ્ચ કચેરીમાં રજૂ કરવાનો રહેશે. દિલ્હી જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય અને શહેરના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત બને તે માટે સુરત મહાનગરપાલિકાએ હવે ફાયર સેફ્ટીના મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

Next Post
છોટા ઉદેપુર: ઘેલવાટ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડીઝલ લેવા નીકળેલા પુત્રનું મોત…

છોટા ઉદેપુર: ઘેલવાટ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડીઝલ લેવા નીકળેલા પુત્રનું મોત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઘાટલોડિયાની ઘટના બાદ AMC એક્શનમાં: અમદાવાદના 26 વિસ્તારો હાઈ-રિસ્ક જાહેર, નવા ખોદકામ પર રોક | 26 are…

ઘાટલોડિયાની ઘટના બાદ AMC એક્શનમાં: અમદાવાદના 26 વિસ્તારો હાઈ-રિસ્ક જાહેર, નવા ખોદકામ પર રોક | 26 are…

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’, ભાજપના 4 ઉમેદવાર જાહેર | BJP announces names for…

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’, ભાજપના 4 ઉમેદવાર જાહેર | BJP announces names for…

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર | Jamnagar Zero Shadow Day …

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર | Jamnagar Zero Shadow Day …

અમદાવાદ: બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 5 જૂનની રાત્રે અનુપમ બ્રિજ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahme…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઘાટલોડિયાની ઘટના બાદ AMC એક્શનમાં: અમદાવાદના 26 વિસ્તારો હાઈ-રિસ્ક જાહેર, નવા ખોદકામ પર રોક | 26 are…
GUJARAT

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે દાણાપીઠ ખાતે યોજાઈ હતી. આ બેઠક...

Read more

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’, ભાજપના 4 ઉમેદવાર જાહેર | BJP announces names for…

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર | Jamnagar Zero Shadow Day …

અમદાવાદ: બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 5 જૂનની રાત્રે અનુપમ બ્રિજ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahme…

PM મોદીના આગમન પૂર્વે સુરતમાં તંત્રના શ્વાસ અધ્ધર: ઇન્ડોર સ્ટેડિયમના VIP રૂટ પર પડ્યો ભુવો, યુદ્ધના …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In