• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, July 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …

satyasamachar by satyasamachar
May 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દિલ્હીમાં આઇએસઆઇ-અન્ડરવર્લ્ડ માટે કામ કરતા 9 આતંકી ઝડપાયા | 9 terrorists working for ISI underworld …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

Load More

– એક જૂથ પાક.ના એજન્ટ જ્યારે બીજુ દાઉદના સંપર્કમાં હતું

– દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, પંજાબમાં એનઆઇએના દરોડામાં મોટી સંખ્યામાં હથિયારો પણ મળી આવ્યા

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને નવ આતંકીઓની ધરપકડ કરી છે. આતંકવાદીઓ સામે આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવે છે. ધરપકડ કરાયેલા આ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આઇએસઆઇ અને આંતરરાષ્ટ્રીય અન્ડરવર્લ્ડ નેટવર્કના આદેશ પર કામ કરતા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓ દેશમાં વીજ પુરવઠો ખોરવવા માટે વીજળી ઉત્પાદન અને વિતરણ કેન્દ્રોને નિશાન બનાવવાની તૈયારીમાં હતા.   

ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આતંકીઓના નેટવર્કનો એક હિસ્સો દાઉદ ઇબ્રાહિમના ઇશારા પર કામ કરતો હતો. જ્યારે નેટવર્કનું બીજુ જૂથ પાકિસ્તાનમાં સક્રિય શહઝાદ ભટ્ટીના ઇશારા પર કામ કરતું હતું. આ પુરા કાવતરા પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે પાક.ની જાસૂસી સંસ્થા આઇએસઆઇનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલામાં એક જસવીર ચૌધરી નામનો પાકિસ્તાની એજન્ટ પણ સામેલ છે. તેણે પોતાના સાથીઓ સાથે મળીને પાક.માંથી ડ્રોનની મદદથી હથિયારો ભારતમાં મંગાવ્યા હતા.  

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ તમામ આરોપીઓની ધરપકડ દિલ્હી, મુંબઇ, રાજસ્થાન અને પંજાબમાંથી કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આ આતંકીઓની પાસેથી આધુનિક વિદેશી હથિયારો, ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે પણ હથિયારો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી તેને પાકિસ્તાન દ્વારા સરહદ પાર ભારતમાં ઘૂસાડવામાં આવી હતી. સુત્રોનો દાવો છે કે આ નેટવર્ક દેશના મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવવાની ફિરાકમાં હતું જેમાં પાવર પ્લાન્ટ, વીજળી ઉત્પાદન તેમજ વિતરણ કેન્દ્ર, એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને મહત્વપૂર્ણ સેક્ટરોનો સમાવેશ થાય છે. મામલાને ગંભીરતાથી લઇને એજન્સીઓ હાલ આ મામલે વધુ માહિતી કઢાવવા પ્રયાસ કરી રહી છે.  

Next Post
મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f…

મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To Global Icon Priyanka Chopra Jonas – The World Can’t Wait For Your Next Big-Screen Chapter As the...

Read more

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In