• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’, અભિજિત દીપકે આવશે ભારત | Cockroach Janata Pa…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’, અભિજિત દીપકે આવશે ભારત | Cockroach Janata Pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…

સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

Load More

Abhijit Dipke To Lead Protest In Delhi : શું ‘કોકરોચ જનતા પાર્ટી’ દિલ્હીમાં મોટું આંદોલન કરવા જઈ રહી છે? શું સોશિયલ મીડિયા પર શરૂ થયેલી લડાઈ હવે રસ્તા પર ઉતરવાની છે? સોશિયલ મીડિયા સ્ટાર અભિજીત દીપકેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી તો એવા જ સંકેતો મળી રહ્યા છે. તેમણે એક વીડિયો શેર કરીને પોતાના ફોલોઅર્સને જણાવ્યું છે કે, હું 6 જૂને દિલ્હી પહોંચવાનો છું, કૃપા કરીને મને ઍરપૉર્ટ પર મળો અને આપણે બધા મળીને…’

આમ, અભિજીત દીપકેનો આગળનો પ્લાન અને ભારત આવીને આ આંદોલન શરૂ કરવા પાછળનો એજન્ડા શું છે, તે પણ તેમણે પોતાના વીડિયોમાં જાહેર કર્યું છે.

‘હવે સમય આવી ગયો છે કે આપણે…’

અભિજીત દીપકે હાલમાં અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કરીને પોતાના સમર્થકો અને વિદ્યાર્થીઓને દિલ્હીમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં જોડાવવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે, આપણે બધા ભારતના બંધારણના માર્ગ પર ચાલીને એક થઈએ અને શાંતિપૂર્વક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ. જો આપણે બધા સાથે મળીને અવાજ ઉઠાવીશું તો, સરકારે આપણી વાત ચોક્કસ સાંભળવી પડશે.’

6 જૂને ઍરપૉર્ટ પર મળવા અપીલ, પ્રદર્શનની માંગશે પરમિશન

દીપકે પોતાના સમર્થકોને 6 જૂનની સવારે દિલ્હી ઍરપૉર્ટ પર મળવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, ‘મેં નિર્ણય લીધો છે કે હું શનિવારે, 6 જૂનની સવારે દિલ્હી પહોંચીશ. કૃપા કરીને મને ઍરપૉર્ટ પર મળો અને આપણે બધા સાથે મળીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન જઈશું અને જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટેની પરમિશન માંગીશું.’ વીડિયોમાં દીપકેએ આક્ષેપ કર્યો છે કે પરીક્ષાઓ સંબંધિત વિવાદો અને ગેરરીતિઓએ વિદ્યાર્થીઓને ચિંતામાં મૂકી દીધા છે, અને તેઓ સરકાર પાસે આ અંગે જવાબદારીની માંગ કરી રહ્યા છે.

શું છે આ ‘કોકરોચ જનતા પાર્ટી’ની કહાની?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (જસ્ટિસ સૂર્યકાંત) દ્વારા યુવાનો અને “કોકરોચ”ને લઈને કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામનું એક વ્યંગાત્મક (Satirical) અભિયાન શરૂ થયું હતું. આ અભિયાનના સ્થાપક અભિજીત દીપકે છે. CJPની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અભિયાન ખૂબ જ ઝડપથી લોકપ્રિય થયું છે. દીપકેનું કહેવું છે કે, તેમણે આ અભિયાન જસ્ટિસ સૂર્યકાંતની કથિત ટિપ્પણીના વિરોધમાં શરૂ કર્યું હતું, કારણ કે તેમના મતે અભિવ્યક્તિની સ્વતંત્રતા એ લોકશાહીનો મૂળભૂત અધિકાર છે. આ એક યુવા કેન્દ્રિત સોશિયલ મીડિયા આંદોલન છે, જેને ઘણી જાહેર હસ્તીઓ(Public Figures)નું પણ સમર્થન મળ્યું છે.

Next Post

શિમલા-મનાલી છોડો... આવી ગરમીમાં ભારતના 6 સુંદર સ્થળોએ પહોંચી જાઓ ફરવા, યાદગાર બનશે ટ્રિપ | offbeat hill stations instead of shimla manali summer travel tips jibhi chamba munsiyari chikhaldara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…

સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

સુરેન્દ્રનગરમાં વહીવટી મોટો ફેરબદલ: 96 નાયબ મામલતદારોની બદલીનો કલેક્ટરનો હુકમ | surendranagar collec…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…
GUJARAT

Rajya Sabha Election In Gujarat: ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું...

Read more

સરકારી સેવાઓ માટે અલગ-અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, હવે સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ચાલ…

પૂર, વાવાઝોડું અને કાળઝાળ ગરમી…, ક્લાયમેટ ચેન્જના કારણે સુરત સહિત ગુજરાતના 3 શહેરો પર સંકટ! | Guja…

સુરેન્દ્રનગરમાં વહીવટી મોટો ફેરબદલ: 96 નાયબ મામલતદારોની બદલીનો કલેક્ટરનો હુકમ | surendranagar collec…

અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In