• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્હીમાં સરકારી, ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ, સમય બદલવા આદેશ | Government private companies in De…

satyasamachar by satyasamachar
May 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દિલ્હીમાં સરકારી, ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ, સમય બદલવા આદેશ | Government private companies in De…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

Load More

‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન હેઠળ આંશિક ‘લોકડાઉન’

એક વર્ષ મંત્રી-અધિકારીઓના વિદેશ પ્રવાસ રદ સ્કૂલ, યુનિવર્સિટી અને કોર્ટોને ઓનલાઈન કરવા અપીલ 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા સહિત અનેક સલાહો આપી હતી, જેનો કેટલાક રાજ્યોએ અમલ શરૂ કર્યો છે. દિલ્હી સરકારે બધી જ સરકારી ઓફિસોમાં બે દિવસ વર્ક ફ્રોમનો આદેશ આપ્યો છે. સાથે જ ખાનગી કંપનીઓને પણ તેનું અનુસરણ કરવા જણાવાયું છે.

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ બચાવવાની સાથે કંપનીઓને વર્ક ફ્રોમ હોમની અપીલ કરી હતી. હવે ભાજપ શાસિત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, સરકારી ઓફિસોમાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ રહેશે. ખાનગી કંપનીઓએ પણ આ આદેશ લાગુ કરવાનો રહેશે. સરકારે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન હેઠળ અનેક પ્રકારના ઉપાયોની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની બચત માટે વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન અપાશે. આ બંને દિવસમાં ૧૦૦ ટકા કર્મચારી ઘરેથી જ પોતાનું કામ કરશે. જોકે, ઈમરજન્સી અને જરૂરી સેવાઓવાળા વિભાગોનો તેમાં સમાવેશ કરાયો નથી.

મુખ્યમંત્રી અને મંત્રીઓના વાહનોની સંખ્યામાં કરાયેલા કાપનો ઉલ્લેખ કરતા રેખા ગુપ્તાએ જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. અધિકારીઓના પેટ્રોલમાં ૨૦ ટકા કાપ મૂકાયો છે. આ સિવાય પ્રત્યેક સોમવારે મંડે મેટ્રો ડે રહેશે અને મંત્રી તથા અધિકારીઓ વધુમાં વધુ સંખ્યામાં તેનો ઉપયોગ કરશે.

સરકારી અને ખાનગી ઓફિસોના સમયમાં ફેરફારની જાહેરાત કરતા સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે, દિલ્હી સરકારની ઓફિસોનો સમય ૧૦થી ૭.૩૦ રહેશે. જ્યારે કોર્પોરેશનની ઓફિસોનો સમય સવારે ૮.૩૦થી સાંજે ૫.૩૦ રેશે. તેમણે દિલ્હીની જનતાને પણ નો વ્હિકલ ડે માટે વિનંતી કરી હતી. સરકાર આગામી છ મહિના સુધી કોઈ ગાડી નહીં ખરીદે. વધુમાં સ્કૂલો, યુનિવર્સિટીઓ અને કોર્ટોને ઓનલાઈન કરવા અપીલ કરાઈ છે.

તેમણે ઉમેર્યું કે, કોઈપણ મંત્રી અથવા અધિકારી આગામી એક વર્ષ સુધી વિદેશ નહીં જાય. વિદેશ જવાના બધા જ કાર્યક્રમો સ્થગિત કરી દેવાયા છે. વધુમાં આગામી ત્રણ મહિના સુધી કોઈ મોટા કાર્યક્રમો નહીં યોજાય. મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોને પ્રાથમિક્તા અપાશે. ૯૦ દિવસ સુધી દિલ્હીમાં ઈંધણ બચાવવા, જાહેર પરિવહનના ઉપયોગ માટે લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવાશે તેમ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું હતું.

Next Post
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…
GUJARAT

भारत में स्पाइडर-मैन फ्रेंचाइज़ी के प्रति दर्शकों की बेमिसाल दीवानगी को सम्मान देते हुए, यह ऐतिहासिक साझेदारी भारत का पहला...

Read more

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In