• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્હી, હરિયાણામાં વરસાદ : રાજસ્થાનમાં 47.1 ડિગ્રી સાથે હીટવેવ | Rain in Delhi Haryana: Heatwave in …

satyasamachar by satyasamachar
May 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દિલ્હી, હરિયાણામાં વરસાદ : રાજસ્થાનમાં 47.1 ડિગ્રી સાથે હીટવેવ | Rain in Delhi Haryana: Heatwave in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

– દેશમાં એકાએક અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો

– આવતા પાંચ વર્ષમાં ગરમી હાહાકાર મચાવશે, સરેરાશ તાપમાનમાં 1.5 ડિગ્રી જેટલો વધારો  થવાની પૂરી શક્યતા : યુએનની ચેતવણી

– કેટલાક વિસ્તારોમાં વરસાદ છતાં ગરમીથી રાહત નહીં મળે આગામી દિવસોમાં અનેક શહેરોનું તાપમાન 45 ડિગ્રી રહેશે

નવી દિલ્હી: દેશના કેટલાય વિસ્તારોમાં તાપમાનનો પારો ખૂબ ઊંચો રહ્યો હતો અને ભીષણ લૂનો અનુભવ થયો હતો. બીજી તરફ દિલ્હી, હરિયાણાના અમુક વિસ્તારોમાં વરસાદ પણ થયો હતો. ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વીજળી પડવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી. દિલ્હી, હરિયાણામાં કરાં પડવાની શક્યતા પણ છે. યુપી અને હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં આંધીની ચેતવણી પણ આપવામાં આવી છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની શક્યતા નથી.

 દિલ્હી, હરિયાણા અને યુપીના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું. દિલ્હીવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યા પછી અચાનક ઠંડકનો અનુભવ કર્યો હતો. તીવ્ર હવા ફૂંકાઈ હતી અને વરસાદની સાથે વીજળી પડવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી. વરસાદ અને આંધીની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. ગરમીથી રાહત મળતાં લોકો બહાર નીકળવા લાગ્યા હતા તેમને કરાવૃષ્ટિ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી હતી. એનસીઆરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યો છે. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટે પ્રવાસીઓ માટે એડવાઈઝરી બહાર પાડી હતી.

ઉત્તર પ્રદેશમાં અલીગઢ, ઝાંસી, મહોબા, મથુરા જેવા વિસ્તારોમાં વરસાદથી ઓરેન્જ એલર્ટ અપાયો હતો. ગૌતમ બુદ્ધ નગર, હમીરપુર, હાથરસ વગેરેમાં તોફાનની શક્યતા છે. જોકે, બીજી તરફ મોટાભાગના યુપીના જિલ્લાઓ આકરી ગરમીમાં તપ્યા હતા. લખનઉ, લખીમપુરખીરી, ઓરઈ, કાનપુર વગેરેમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીની નજીક રહ્યો હતો. રાજસ્થાનનું ગંગાનગર ૪૭.૧ ડિગ્રી સાથે સૌથી ગરમ સ્થળ બની રહ્યું હતું. ચુરુમાં ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કોટા, પિલાની, અલ્વર, ફલોદી જેવા સ્થળોએ ૪૫થી વધુનું તાપમાન રહેતા લોકોને અસહ્ય લૂનો અનુભવ થયો હતો. પંજાબના કેટલાય વિસ્તારો આકરી ગરમીમાં શેકાયા હતા. તો મધ્યપ્રદેશમાં પણ હીટવેવનો હાહાકાર યથાવત્ રહ્યો હતો.

ઉત્તરાખંડ-હિમાચલમાં વરસાદની શક્યતા છે, પરંતુ હિમાચલના અમુક જિલ્લામાં ગરમીનો અનુભવ થયો હતો. હજુય બે-ચાર દિવસ સૂકું વાતાવરણ રહેવાના આસાર છે. તે સિવાયના ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીથી હજુય થોડા દિવસ રાહત મળે એવી શક્યતા નથી.

દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ડબલ્યુએમઓના અહેવાલમાં કહેવાયું હતું કે આ ગરમી તો કંઈ જ નથી, દુનિયા આનાથી પણ વધારે ગરમી સહન કરવા તૈયાર રહે. આગામી પાંચ વર્ષમાં ગરમી એટલો તરખાટ મચાવશે કે તેની કલ્પના થઈ શકે તેમ નથી. ૨૦૨૬થી ૨૦૩૦ના ગાળામાં ગમે ત્યારે કોઈ એક વર્ષ પૃથ્વીનું સરેરાશ તાપમાન દોઢ ડિગ્રી વધી જશે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન તાકીદે અંકુશમાં નહીં આવે તો ગરમી કાબૂમાં લેવી મુશ્કેલ બનશે. ૨૦૨૪ સૌથી ગરમ વર્ષ હતું. યુએન કહે છે કે પાંચ વર્ષમાં ૨૦૨૪નો રેકોર્ડ તૂટી જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.

આધુનિક ખેતી માટે નોકરી છોડનારા એન્જિનિયરનું વીજળી પડતાં મોત

કર્ણાટકના મૈસુર જિલ્લામાં આવેલા કોડાગુમાં હોસોકલુ રોશન બાલકૃષ્ણનું વીજળી પડવાથી મોત થયું હતું. આ યુવાન આઈટી એન્જિનિયર હતો. તેણે આધુનિક પદ્ધતિથી ખેતી કરવા માટે નોકરી છોડી દીધી હતી અને ખેતી કરવા લાગ્યો હતો. આ યુવાન ખેડૂતોને આધુનિક ટેકનિકથી ખેતી કરવાનું શીખવતા હતા અને એવા ઉપકરણો ખેડૂતો સુધી પહોંચે તે માટે માર્કેટિંગનું કામ પણ કરતા હતા. આ યુવાન તેની પત્ની અને બાળક સાથે ખેતર જોવા ગયો હતો.  એ તેના સહકર્મચારી સાથે મળીને કેરી વીણવા ગયો ત્યારે વીજળી પડી હતી. એમાં એ યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેની સાથે જે દોસ્ત હતો તેને ઈજા થઈ હતી. કર્ણાટકમાં વીજળી પડવાની ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા હતા.

Next Post
એમેઝોનને ફટકારેલો રૂ. 202 કરોડનો દંડ સુપ્રીમે રદ કર્યો | Supreme Court quashes Rs 202 crore fine imp…

એમેઝોનને ફટકારેલો રૂ. 202 કરોડનો દંડ સુપ્રીમે રદ કર્યો | Supreme Court quashes Rs 202 crore fine imp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In