• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દુષ્કર્મ કેસમાં સંડાવેયાલ બે આરોપીને અદાલતે ૨૦ વર્ષની સજા ફટકારી | Court sentences two accused in Sa…

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દુષ્કર્મ કેસમાં સંડાવેયાલ બે આરોપીને અદાલતે ૨૦ વર્ષની સજા ફટકારી | Court sentences two accused in Sa…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

Load More

વડોદરા : વડોદરામાં રહેતી ૧૪ વર્ષની સગીરાને પ્રમજાળમાં ફસાવી તેને ભગાડી
જઇ તેની સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીને કસુરવાર ઠેરવી
અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી
, તેમજ સગીરાને વળતર પેટે રૃા૬ લાખ ચૂકવવાનો પણ
આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આવા
ગંભીર ગુનાઓમાં સમાજમાં કડક સંદેશ જવો જરૃરી છે.

કેસની વિગત એવી છે કે, તા. ૩૦ મે ૨૦૨૫ના રોજ જ્યારે સગીરાના પિતા વતન
ગયા હતા અને સગીરા તેના સબંધીના ઘરે એકલી હતી ત્યારે આ તકનો લાભ ઉઠાવી આરોપી મંગુ
ઉર્ફે ગોવિંદ રમસુભાઈ નીસરતાએ તેને ગોધરા બોલાવી હતી. સગીરા જ્યારે ગોધરા પહોંચી
ત્યારે આરોપી મંગુ અને તેનો સાથીદાર અજમ ઉર્ફે આદમ રસલાભાઈ નીસરતા તેને લેવા માટે
આવ્યા હતા. 

આરોપીઓ સગીરાને મોટરસાયકલ પર બેસાડી લીમખેડાની એક પ્રાથમિક
શાળામાં લઈ ગયા હતા. ત્યાં મુખ્ય આરોપી મંગુએ લગ્નની લાલચ આપી સગીરા સાથે તેની
મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ આરોપી અજમની મદદગારીથી અજમના
સબંધીના ઘરે લઈ જવામાં આવી હતી
, જ્યાં ચાર-પાંચ દિવસ સુધી રાખીને ફરીથી સગીરા
પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બજી તરફ દીકરી ગુમ થતા પિતાએ વડોદરામાં હરણી
પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 

તપાસ દરમિયાન બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગેનો
કેસ અદાલતમાં ચાલી જતાં તેમાં સરકારી વકીલ એચ.આર.જોષી હાજર રહ્યાં હતા અને મુખ્ય
આરોપી મંગુએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું પુરવાર થયું હતું
, જ્યારે
અજમે તેને આશરો આપી અને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાં મદદગારી કરી હતી. ટ્રાયલ
દરમિયાન ભોગ બનનારે ઉલટ તપાસમાં મરજીથી ગઈ હોવાનું જણાવ્યું હોવા છતા
, અદાલતે નોંધ્યું હતું કે સગીર વયની બાળકીની સંમતિ કાયદાની દ્રષ્ટિએ માન્ય
નથી.  

Next Post
યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના એમકોમના 10 સ્ટુડન્ટસને 10-10 લાખનું પગાર પેકેજ | students of commerce facul…

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના એમકોમના 10 સ્ટુડન્ટસને 10-10 લાખનું પગાર પેકેજ | students of commerce facul...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…
GUJARAT

મુંબઈ : વૈશ્વિક આઈટી-ટેકનોલોજી જાયન્ટ એસ્સેન્ચરે ગઈકાલે તેના પરિણામની સાથે મિડલ ઈસ્ટ ટેન્શનના કારણે ૧૦ કરોડની આવકનો ફટકો પડયાનું અને...

Read more

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

RBIના કડક પગલાંથી બોન્ડ માર્કેટની ગતિ ધીમી પડે તેવી વકી | RBI’s strict measures are expected to slow…

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In