• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

Tejas MK-1A Fighter Jet Delivery: ભારત પોતાના ડિફેન્સ સિસ્ટમને સતત અપગ્રેડ કરી રહ્યું છે. ફાઈટર જેટથી લઈને મિસાઈલ અને એર ડિફેન્સ સિસ્ટમના ડેવલપમેન્ટ પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે, ભારતીય વાયુસેનાની ચિંતા વધારતા એક સમાચાર સામે આવ્યા છે. વાયુસેનામાં ફાઈટર સ્ક્વોડ્રનની અછતને પૂરી કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે 180 LCA તેજસ માર્ક-1A (Tejas MK-1A) વિમાનોનો કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી એકપણ ફાઈટર એરક્રાફ્ટની ડિલિવરી થઈ શકી નથી.

મે મહિનાની રિવ્યૂ મીટિંગ કેમ ટળી?

રડારની પરફોર્મન્સ અને કેટલાક અન્ય સિસ્ટમ્સમાં સુધારા કર્યા બાદ, HAL દ્વારા મે મહિનામાં ઇન્ડિયન એરફોર્સ સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કરવાનું હતું. રક્ષામંત્રાલયના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રિવ્યૂ મીટિંગ હવે આવતા મહિના એટલે કે જૂન 2026 સુધી ટળી ગઈ છે. વાયુસેનાના સૂત્રોએ અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે, દેશની સુરક્ષા સાથે જોડાયેલી નોન-નેગોશિયેબલ ઓપરેશનલ જરૂરિયાતો પર કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં.

જૂનની બેઠક કેમ છે ગેમ-ચેન્જર?

જૂન મહિનામાં યોજાનારી આ સંભવિત બેઠકમાં તેજસ માર્ક-1Aની ડિલિવરીની ચોક્કસ તારીખ નક્કી થઈ શકે છે. આ બેઠકમાં HAL દ્વારા તેજસની અનિવાર્ય ઓપરેશનલ જરૂરિયાતોનો પ્રગતિ અહેવાલ રજૂ કરાશે. HALના પૂર્વ સીએમડી ડૉ. ડી.કે. સુનીલે અગાઉ જણાવ્યું હતું કે, 21 એરક્રાફ્ટ અત્યારે તૈયાર છે અને તેમનું કેટ-બી એન્જિન સાથે ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો: VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ

સિસ્ટમ ઇન્ટીગ્રેશન

આ વિમાનોમાં બીવીઆર એર-ટુ-એર મિસાઈલ, લેસર ગાઈડેડ બોમ્બ અને ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમનું ઈન્ટીગ્રેશન થઈ ગયું છે, પરંતુ રડાર પરફોર્મન્સમાં થોડું કામ બાકી હતું, જે મીટિંગ ટળવાનું મુખ્ય કારણ બન્યું છે.

અમેરિકી કંપની સાથે એન્જિનની ડીલ

તેજસ પ્રોગ્રામ ધીમી ગતિએ ચાલવા પાછળનું એક મુખ્ય કારણ એન્જિનની ડિલિવરીમાં વિલંબ પણ હતું. જોકે, હવે ધીમે-ધીમે એન્જિન મળવાના શરૂ થઈ ગયા છે. વર્ષ 2021માં અમેરિકાની પ્રખ્યાત કંપની જનરલ ઇલેક્ટ્રિક (GE) સાથે આ પ્રોગ્રામ માટે ડીલ થઈ હતી, જે અંતર્ગત ભારતને કુલ 99 ‘F404 એન્જિન’ મળવાના છે. ડિલિવરીમાં થઈ રહેલા આ વિલંબને કારણે વાયુસેના પ્રમુખ પણ અગાઉ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

વાયુસેનામાં ફાઈટર સ્ક્વોડ્રનની ભારે અછત

હાલની સુરક્ષા સ્થિતિ અને પડકારોને જોતાં ભારતીય વાયુસેનાને 42 ફાઈટર સ્ક્વોડ્રનની જરૂરિયાત છે, પરંતુ તેની સામે હાલમાં માત્ર 29 સ્ક્વોડ્રન જ કાર્યરત છે. વાયુસેનામાં અત્યાર સુધી 40 તેજસ વિમાનો સામેલ થઈ ચૂક્યા છે. HAL સાથે પહેલા 83 LCA તેજસ માર્ક-1A વિમાનોની ડીલ થઈ હતી. ત્યારબાદ, અન્ય 97 વધારાના તેજસ માર્ક-1A વિમાનો ખરીદવાની મંજૂરી પણ મળી ચૂકી છે (જેનાથી બીજા ૫ સ્ક્વોડ્રન તૈયાર થશે). તેજસના કુલ 11 સ્ક્વોડ્રનમાંથી 2 સ્ક્વોડ્રન વાયુસેનામાં સામેલ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના 9 સ્ક્વોડ્રન ક્યારે સામેલ થશે તેનો મોટો આધાર જૂન મહિનાની આ હાઈ-લેવલ બેઠક પર રહેશે.

Next Post
અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ…

અમદાવાદ: ખાનગી બસમાં કોથળા ભરીને રાજકોટ લઈ જવાતી 100 કિલો ચાંદી ઝડપાઈ, ગીતા મંદિર પાસે SGSTની કાર્યવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In