• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દ્વારકા જતા યાત્રાળુઓની મિનિ બસ પલ્ટી ખાઇ જતા 6ને ઇજા | 6 injured as mini bus carrying pilgrims to D…

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દ્વારકા જતા યાત્રાળુઓની મિનિ બસ પલ્ટી ખાઇ જતા 6ને ઇજા | 6 injured as mini bus carrying pilgrims to D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq…

શહેરને વીજ વાયર ફ્રી કરવા 230વોટની વીજ લાઈનોનું 2400 કિમીનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરાશે | electrici…

Load More

જામનગર-ખંભાળિયા હાઇ-વે પર બેડ ટોલનાકા પાસે

ખીમરાણા ગામના પાટિયે કારે બાઇકને ટક્કર મારતા પરિવારના 4 સભ્યો ઘાયલ, ઠેબા ચોકડી પાસે કારે રિક્ષાને હડફેટે લેતા ચાલક તથા 3 મુસાફરોને ઇજા

જામનગર: જામનગર- ખંભાળિયા હાઇ-વે પર બેડ ટોલનાકા પાસે જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી ખાનગી મિનિ બસ  પલ્ટી ખાઇ જતા બે મહિલા સહિત છ મુસાફરોને ઇજા થઇ હતી.જ્યારે અન્ય બે અકસ્માતોમાં ૮ને ઇજા થઇ હતી.

જામનગર- ખંભાળિયા હાઇ-વે પર બેડ ટોલનાકા પાસે ફાનગી મિનિ બસ પલ્ટી ખાઇ જતા યાત્રાળુઓઓ પૈકી બે મહિલા સહિત છને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતાં ૧૦૮ની ટુકડી અને સિક્કાની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી, અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અન્ય જિલ્લાના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો હતો.

રાજકોટ-જામનગર હાઇવે પર ખીમરાણા ગામના પાટિયા પાસે પણ અકસ્માતનો બનાવ બન્યો હતો. વનરાજસિંહ બાલુભા જેઠવા પોતાના પત્ની જયશ્રીબા, પુત્રી કામ્યાબા(ઉ.વ.૧૫) અને પુત્ર ભાગ્યરાજસિંહ (ઉ.વ.૧૧)સાથે  બાઈક પર ખીરી ગામ ખાતે આવેલ હનુમાનજીના મંદિરે દર્શન કરી પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતી કારે  બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ચારેયને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.અકસ્માત બાદ ચાલક પોતાની કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે બાયપાસ રોડ પર બેફામ ગતિએ દોડતી કારના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ચાલક  મોહમદ રફીક બોદુભાઈ નાયક(ઉ.વ. ૫૨)ને ગંભીર ઈજા,જ્યારે રિક્ષામાં બેઠેલા એક મહિલા સહિતના ત્રણ મુસાફરોને પણ ઈજા થઇ હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Post
શેર બજારમાં રોકાણના નામે ઇજનેર સાથે 5.86 લાખની ઓનલાઇન છેતરપિંડી | Engineer cheated of Rs 5 86 lakh o…

શેર બજારમાં રોકાણના નામે ઇજનેર સાથે 5.86 લાખની ઓનલાઇન છેતરપિંડી | Engineer cheated of Rs 5 86 lakh o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq…

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq…

શહેરને વીજ વાયર ફ્રી કરવા 230વોટની વીજ લાઈનોનું 2400 કિમીનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરાશે | electrici…

શહેરને વીજ વાયર ફ્રી કરવા 230વોટની વીજ લાઈનોનું 2400 કિમીનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરાશે | electrici…

બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ | Raid on gambling in the compound of the close…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…
GUJARAT

 વડોદરા,હાઇવે પર બ્રેક ડાઉન થયેલી ગાડીના રિપેરીગ દરમિયાન પાછળથી એક ટ્રક ધડાકાભેર અથડાતા રિપેરીંગ કરતો યુવક ગાડી નીચે દબાઇ જતા...

Read more

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq…

શહેરને વીજ વાયર ફ્રી કરવા 230વોટની વીજ લાઈનોનું 2400 કિમીનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરાશે | electrici…

બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ | Raid on gambling in the compound of the close…

મકરપુરામાં નશેબાજ ે દીવાલમાં કાર અથાડી દેતા કાચનો ભૂક્કો | Shattered glass as drunk driver crashes c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In