• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્…

satyasamachar by satyasamachar
April 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મજબૂત પડાવ પર, અમેરિકન રાજદૂતે કહ્યું,-‘વિન વિન ફોર બોથ’ | india us trade dea…

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

Load More

Dhandhuka Murder Case: અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં ગત શનિવારે (18 એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની કરપીણ હત્યા થઈ હતી. આ મામલે તાત્કાલિક મુખ્ય બે આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ હવે આજે(20 એપ્રિલ) પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો સંવેદનશીલ હોવાથી અને શહેરમાં તણાવભરી સ્થિતિને જોતા કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોર્ટે બે દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

પોલીસ દ્વારા નામદાર કોર્ટ પાસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાને રાખીને રિઝવાન અને સમીરના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગામી બે દિવસ સુધી પોલીસ આ આરોપીઓની સઘન પૂછપરછ કરશે. આ સમયગાળા દરમિયાન પોલીસ તપાસમાં અન્ય કયા ખુલાસા થાય છે અને હત્યા પાછળનું મુખ્ય ષડયંત્ર શું હતું, તેના પર સૌની નજર રહેશે.

ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન 2 - image

પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

15થી વધુ પોલીસના કાફલા સાથે આરોપીઓને કોર્ટ સુધી લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. હાલમાં ધંધુકા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, છતાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ ચાલુ છે.

ધંધુકા હત્યા કેસ: રિઝવાન અને સમીરના બે દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ બંધોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન 3 - image

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ધંધુકામાં બાઈક ઓવરટેક જેવી નજીવી બાબતે થયેલી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, સમીર નામના આરોપીએ ધર્મેશ ગમારાને પકડી રાખ્યો હતો અને રિઝવાને તેના પર ઉપરાછપરી છરીના ઘા ઝીંક્યા હતા. જેના કારણે ધર્મેશ ગમારાનું મોત થયું હતું. હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. હત્યાની ઘટનાથી ઉશ્કેરાઈને તોડફોડ અને આગચંપી કરી કાયદો હાથમાં લેનારા અંદાજે 125 જેટલા લોકો સામે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ, પીડિત પરિવારની માંગને પગલે અને સમગ્ર ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, આ હત્યાકાંડની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેથી દોષિતો સામે દાખલો બેસાડી શકાય તેવી કડક કાર્યવાહી કરી શકાય. 

Next Post
ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મજબૂત પડાવ પર, અમેરિકન રાજદૂતે કહ્યું,-‘વિન વિન ફોર બોથ’ | india us trade dea…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મજબૂત પડાવ પર, અમેરિકન રાજદૂતે કહ્યું,-‘વિન વિન ફોર બોથ’ | india us trade dea…

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મજબૂત પડાવ પર, અમેરિકન રાજદૂતે કહ્યું,-‘વિન વિન ફોર બોથ’ | india us trade dea…
GUJARAT

India US Trade Deal: ભારત અને અમેરિકાની મિત્રતા હવે વેપારના એક નવા અને અત્યંત મજબૂત પડાવ પર પહોંચવા જઈ રહી...

Read more

વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

સિવિલ મેટરમાં નિર્દોષોને જેલ મોકલવાનો કેસ: ‘વળતર અધિકારીઓના ખિસ્સામાંથી વસૂલાશે’, ચીફ સેક્રેટરીનું હ…

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

ગોલ્ડનચોકડી ખાતે વરસાદી કાંસની કામગીરી હાથ ધરાતાવાહનચાલકો અટવાયા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In