• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધારીમાં ગણેશ સોસાયટી ગરબી મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવ યોજાયો હતો..

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

Load More

Dhanbad Gas Cylinder Blast: ઝારખંડના ધનબાદના મુનીડીહ સ્થિત CPP પ્લાન્ટમાં મધ્યરાત્રિએ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગેસ કટર સિલિન્ડર અચાનક જોરદાર ધડાકા સાથે ફાટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ CISF જવાનો સહિત ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને ઝેરી ગેસ ફેલાવાને કારણે લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા.

ઘટના સમયે સ્થળ પર 8 થી 10 શ્રમિકો કામ કરી રહ્યા હતા. સિલિન્ડર ફાટતા જ તેમાંથી અતિશય વેગ સાથે ગેસ બહાર નીકળવા લાગ્યો હતો, જેના સંપર્કમાં આવતા શ્રમિકોની હાલત ગંભીર બની ગઈ હતી. ગંભીર રીતે અસરગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક શહીદ નિર્મલ મહતો મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SNMMCH) ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સંજય યાદવ અને મોહમ્મદ અઝહરુદ્દીન સહિત કુલ 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે મોહમ્મદ ઈબ્રાહિમ અને મોહમ્મદ ઈમામુદ્દીન જેવી વ્યક્તિઓની હાલત હજુ પણ નાજુક જણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ?

મૃતક સંજય યાદવના પરિજનોએ જણાવ્યું કે, મોડી રાત્રે જ્યારે તે ઘરે પરત ફર્યા ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. તેમણે માત્ર એટલું જ જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડર ફાટ્યો છે. આ ઘટના બાદ પ્લાન્ટ અને આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પ્રયાસો ચાલુ છે.

Next Post
છોટા ઉદેપુર: કવાંટમાં આદર્શ આચાર સંહિતાના ધજાગરા, તંત્રની રહેમનજર હેઠળ રાજકીય બેનરો યથાવત્! | Poll C…

છોટા ઉદેપુર: કવાંટમાં આદર્શ આચાર સંહિતાના ધજાગરા, તંત્રની રહેમનજર હેઠળ રાજકીય બેનરો યથાવત્! | Poll C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધારીમાં ગણેશ સોસાયટી ગરબી મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવ યોજાયો હતો..

ધારીમાં ગણેશ સોસાયટી ગરબી મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવ યોજાયો હતો..

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ધારીમાં ગણેશ સોસાયટી ગરબી મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવ યોજાયો હતો..
GUJARAT

ડીજેના તાલે ગરબે ઘૂમ્યા ખેલૈયાઓ, ભક્તિ અને સંગીતના સંગમથી ઉજવણી બની યાદગાર.. ધારી, અમરેલી: શરદ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ધારી...

Read more

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…

માત્ર 21 વર્ષની વયે પોતાની કલાત્મક પ્રતિભાથી ચિત્રકલાના ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરનાર ઉભરતું નામ એટલ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In