• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

satyasamachar by satyasamachar
June 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

Load More

અમરેલી થી વિસાવદર મિશન બ્રોડગેજ અંતર્ગત

નબાપરા ના લોકોનું જબરૂ સમર્થન – જનજાગૃતિ સભા નું આમંત્રણ આપ્યું

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ.લાખો લોકોનું સપનું સાકાર થાય એ માટે ધારી પત્રકાર સંઘ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અભિયાન અંતર્ગત વધુ એક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ મુજબ સવારે ૧૦:૦૦ કલાકે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના સ્ટેચ્યુ ને જળ સ્નાન કરાવી હારતોરા સાથે શંખનાદ કરવામાં આવેલ.

આ સાથેજ સંવિધાન ના ધડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ખાતે તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ ખાતે ફુલહાર કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન હરેશભાઈ મકવાણા, નગરપાલિકા સદસ્ય બાલાભાઈ વાડદોરીયા, ગૌતમ ભાઈ દાફડા, જીતુભાઈ જયસ્વાલ, બજરંગ ગ્રુપ ના પ્રમુખ પરેશભાઈ પટ્ટણી સહિત જાગૃત નાગરિકો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે નબાપરા વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ ખાતે ૫૦ જેટલા સ્થાનિક નાગરિકો એ હાજરી આપી અને આ મિશન ને સમર્થન આપીને નબાપરા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવાનું આમંત્રણ આપેલ હતુ. જે અંગે કાર્યક્રમ ની રૂપરેખા ઘડી ને ધારી પત્રકાર સંઘ આગામી દિવસોમાં જાહેરાત કરશે.

બ્રોડગેજ સુવિધા મળે તો વેપાર ઉદ્યોગ ની વૂધ્ધિ થશે – બાલાભાઈ વાડદોરીયા (ધારી નગરપાલિકા સદસ્ય) ..‌‌ ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ માં આજરોજ નગરપાલિકા સદસ્ય બાલાભાઈ વાડદોરીયા એ હાજરી આપી હતી અને આ બિનરાજકીય મિશન ને સંપુર્ણ વ્યાજબી ગણાવેલ હતું.

આ સાથેજ તેઓએ માંગ કરી છે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજુર કરવામાં આવે તો વેપાર અને વહેવાર બન્ને માટે મોટા શહેરો સાથે કનેક્ટીવીટી મળશે. ખાસ કરીને ધારી ચલાલા વિસાવદર વિસ્તાર ના હજારો લોકો સુરત અમદાવાદ સાથે કનેક્ટીવીટી ઈચ્છી રહ્યા છે. ગીર વિસ્તાર ના વિકાસ માટે બ્રોડગેજ સુવિધા ખુબખુબ જરૂરી છે.

ખાસ કરીને ધારી ચલાલા વિસાવદર આસપાસ આવેલા ધાર્મિક સ્થળો ની મુલાકાતે પ્રવાસીઓ પણ વધુ ઉમટશે. જેથી જનતાને ઉપયોગી બ્રોડગેજ સુવિધા વ્હેલા માં વ્હેલી તકે આપવામાં આવે તેવી માંગ ધારી નગરપાલિકા ના સદસ્ય બાલાભાઈ વાડદોરીયા એ કરી હતી

બ્રોડગેજ સુવિધા પ્રવાસનધામો માટે વિકાસ શીલ – હરેશભાઈ મકવાણા ( સામાજિક આગેવાન) …. અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ ની સાથે ખંભે થી ખંભો મિલાવી હંમેશા દરેક જનજાગૃતિ અભિયાન માં હાજરી આપનાર હરેશભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે આંબરડી સફારી પાર્ક, ગળધરા ખોડીયાર મંદિર, તુલસીશ્યામ ગીર, સતાધાર પરબધામ જેવી ધાર્મિક સ્થળો એ દેશભરના પ્રવાસીઓ ચોક્કસ પણે પધારશે .

સાથેજ બ્રોડગેજ સુવિધા નો લાખો લોકો જ્યારે ભરપુર લાભ ઉઠાવશે ત્યારે હાઈવેટ્રાફિક અને હાઈવે અકસ્માત ની ધટનાઓ માં પણ ધટાડો આવશે . અમરેલી જીલ્લા ના લાખો લોકો અત્યારે મોટા શહેરો સાથે કનેક્ટીવીટી ધરાવતા નથી પરંતુ જો અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજુર કરવામાં આવે તો વેપાર ઉદ્યોગ ને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

અમરેલી થી વિસાવદર મિશન બ્રોડગેજ અંતર્ગત નબાપરા ના લોકોનું જબરૂ સમર્થન – જનજાગૃતિ સભા નું આમંત્રણ આપ્યું અમરેલી થી વિસાવદર...

Read more

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In