• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધોરણ-8નાે વિદ્યાર્થી ઘરમાંથી રૃ.55,000 લઇ ફરાર, મિત્રને કહ્યું,સ્ટેશન મૂકીજા..બોમ્બે જાઉં છુ | A cla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

Load More

 વડોદરાઃ ટીનેજર્સ વિદ્યાર્થીઓ દ્વારા રીલ્સ, સિરિયલ કે ફિલ્મ જોઇને અવિચારી કૃત્ય આચરવાને કારણે પરિવારજનો પરેશાન થઇ જતા હોવાના અવારનવાર કિસ્સા  બનતા હોય છે.આવા જ એક કિસ્સામાં સામાન્ય પરિવારનો ધોરણ-૮નો વિદ્યાર્થી ઘરમાંથી રોકડ લઇને ફરાર થઇ જતાં આખું પરિવાર હેરાન થઇ ગયું છે.

છાણી વિસ્તારમાં રહેતી નોકરિયાત મહિલાના પતિનું બે વર્ષ પહેલાં નિધન થતાં બંને સંતાનોને પેટે પાટા બાંધીને અભ્યાસ કરાવી રહી છે.જેમાં એક પુત્ર ધોરણ-૮માં અભ્યાસ કરી રહ્યો છે.આ વિદ્યાર્થી છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ હતો.

મહિલાના એક પરિવારજને તાજેતરમાં મકાન લીધું હોવાથી તેમને મદદ કરવા માટે મહિલાએ ભેગા કરેલા રૃ.૭૦ હજાર પુત્રને રાખવા આપ્યા હતા.પુત્રએ આ રકમ તિજોરીમાં મૂકી હતી.તા.૯મીએ રાત્રે મહિલા નોકરીએથી પરત આવી ત્યારે પુત્ર ઘરમાં નહતો.જેથી તેણે ફોન કરતાં પુત્રનો મોબાઇલ પણ બંધ આવતો હતો.મહિલાએ તપાસ કરતાં તિજોરીમાં માત્ર રૃ.૧૫હજાર જ મળ્યા હતા.

મહિલાને શંકા જતાં સબંધીઓ મારફતે તપાસ કરાવી હતી.જે દરમિયાન પુત્રના મિત્ર પાસે ચોંકાવનારી વિગતો મળી હતી.મિત્રએ કહ્યું હતું કે,વિદ્યાર્થી મને રાત્રે ૧૦ વાગે  મળ્યો હતો અને અઠવાડિયા માટે કપડાં લેવા મુંબઇ જાઉંં છું,બહુ મોડું થઇ ગયું છે..તેમ કહી છાયાપુરી સ્ટેશને છોડી જવા માટે કહેતાં હું તેને બાઇક પર મૂકી આવ્યો હતો.જેથી માતાએ છાણીના પીઆઇ આરએલ  પ્રજાપતિને જાણ કરતાં તેમણે બે ટીમો બનાવી તપાસ શરૃ કરી છે.

4 મહિના પહેલાં સમામાં ધોરણ-૧૦નો વિદ્યાર્થી ઘરમાંથી

રૃપિયા 3 લાખ લઇ કાર ભાડે કરી ગોવા ચાલ્યો ગયો હતો

ગોવાની હોટલમાં રૃમ બૂક કરાવ્યો હતો, પોલીસે બીચ પરથી શોધી કાઢ્યો હતો

ચાર મહિના પહેલાં પણ સમા રોડ પર રહેતો ધોરણ-૧૦નો વિદ્યાર્થી ઘરમાંથી રૃ.૩ લાખ લઇને ફરાર થઇ ગયો હોવાનો બનાવ બન્યો હતો.

ફ્લેટમાં રહેતો વિદ્યાર્થી રાત્રે પરિવાર સાથે સૂવા માટે બેડરૃમમાં ગયો હતો,પરંતુ સવારે દેખાયો નહતો.જેથી તેની માતા અને બહેને શોધતાં સીસીટીવીમાં મધરાતે બેગ લઇને જતો નજરે પડયો હતો.સમા પોલીસે ટીમો બનાવીને તપાસ કરતાં તેનું લોકેશન ગોવા દેખાયું હતું.

પોલીસની ટીમ ગોવા પહોંચી હતી અને બીચ પરથી વિદ્યાર્થીને શોધી કાઢ્યો હતો. વિદ્યાર્થીએ કબૂલ્યું હતું કે,ઘેરથી ૩ લાખ લઇને નીકળ્યા બાદ કાર ભાડે કરી મુંબઇ અને ત્યાંથી ગોવા ગયો હતો.જ્યાં તે એક હોટલમાં રૃમમાં રોકાયો હતો.

મિત્રોને અનફોલો કરી દીધા,મૂંઝવણમાં હતો

પોલીસે કહ્યું હતું કે,છાણીનો ગૂમ થયેલો વિદ્યાર્થી સોશ્યલ મીડિયા પર એક્ટિવ હતો. કેટલાક સમયથી તેણે મિત્રોને મળવાનું ઓછું કરી દીધું હતું અને મૂંઝવણમાં હોય તેમ લાગતો હતો.વડોદરા છોડયા બાદ તેણે મિત્રોને અનફોલો પણ કરી દીધા હતા.

Next Post
વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ | Heatwave grass fire near Maneja and …

વડોદરામાં ગરમીનો પ્રકોપ,માણેજા અને અકોટા બ્રિજ પાસે ઘાસમાં આગ | Heatwave grass fire near Maneja and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
GUJARAT

AIADMK Party Leaders: તમિલનાડુમાં ફ્લોર ટેસ્ટ દરમિયાન મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKને વોટ આપનારા AIADMKના બળવાખોર ધારાસભ્યો સામે AIADMKએ કાર્યવાહી કરી...

Read more

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

Explainer: ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In